• Gujarati News
  • EXCLUSIVE: The Hot And Sensational Pirelli Calendar With Men!

OMG! પિરેલીના કમનીય અને ઉત્તેજક કેલેન્ડરમાં સ્ત્રીઓ સાથે પુરૂષો પણ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પિરેલી દુનિયાનું સૌથી વધુ લોકપ્રિય કેલેન્ડર છે. 1964થી શરૂ થયેલ પિરેલી કેલેન્ડર દુનિયાના સૌથી ધનિક અને જાણીતા લોકોને ભેટ આપવા માટે બનાવવામાં આવે છે.

કેલેન્ડરની ઘણી તસવીરોને સ્ત્રીઓના શરીરને સુંદર અને કલાત્મક રીતે બતાવવા બદલ વખાણવામાં આવ્યા છે. પિરેલીની 1998ની એડિશનમાં તો પુરૂષોનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. અમેરિકાના બ્રિસ વેબર દ્વારા આ કેલેન્ડર માટે મિઆમીમાં તસવીરો ખેંચવામાં આવી હતી. આ કેલેન્ડરમાં તાન્ગા મોરેઉ, સ્ટેલા તેન્નત, મિલા જોજોવિચ, કેર્લીન મર્ફી, એવા હર્ઝિગોવા, પેટ્રિકિયા આર્ક્યુટ, શાલોમ હાર્લો, કિર્ટી હમ, ઇલેન ઇર્વીન મેલેનકેમ્પ અને કિઆરા કાબુકુરૂ જેવી મોડેલ્સે કામ કર્યું છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, તેમના ઉત્તેજક પોઝ.....