રિપોર્ટમાં થયા રસપ્રદ ખૂલાસા, પુરૂષની તુલનામાં સ્ત્રી વધુ વિચારે છે સેક્સ વિશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારંવાર સેક્સના વિવિધ સર્વે થતા જ રહેતા હોય છે, પરંતુ આ વખતે સ્ત્રી અને પુરૂષ બંન્ને માટે એક સારા સમાચાર પણ છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, સેક્સ મગજમાં જ હોય છે. તાજેતરમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સેક્સ વિશે વધારે પડતું જ વિચારતા રહેતા હોય છે, તેમની રિયલ લાઇફમાં કઈંક બીજી જ હકિકત હોય છે.

આ રિપોર્ટ મુજબ, અનંદી માણસો મોટાભાગે એમ જ વિચારતા હોય છે કે, તેમણે કેટલી વાર સેક્સ માણ્યું. તો બીજીબાજુ સ્ત્રી પુરૂષોની તુલનામાં સેક્સ વિશે વધારે જ રસ લે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આ રિપોર્ટની બીજી પણ રસપ્રદ વિગતો અને સેક્સનાં રહસ્યો.....