આખરે શું છે, ચાચા નહેરુ અને લેડી માઉન્ટબેટનના સંબંધોનું રહસ્ય!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના સૌથી તાકાતવર રાજનૈતિક પરિવાર નેહરુ-ગાંધી પરિવારનો ઇતિહાસ અત્યંત રોચક રહ્યો છે. જેને લોકો આજે ગાંધી પરિવાર તરીકે ઓળખે છે તે ખરેખર નહેરુ પરિવાર છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ આ પરિવારનું અત્યંત મહત્વનું પાત્ર ગણાય છે.
જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી છે. જાણકારો તેમને જ ભારતીય રાજનીતિમાં વંશવાદના જનક ગણે છે. જવાહર લાલ નેહરુની નીતિઓને કેટલાંક લોકો અત્યંત સરળ અને વિશ્વ શાંતિ માટે શ્રેષ્ઠ ગણે છે તો કેટલાંક તેમની નીતિઓમાં તેમના ડર પર પ્રકાશ ફેંકે છે. એક મહાન અને દાર્શનિક ઇતિહાસ પુરૂષના જીવનની અનેક વાતો તમે વાંચી હશે, પણ જવાહર લાલ નહેરુની જિંદગી સાથે જોડાયેલો એક અધ્યાય એવો પણ છે જેના અંગે ઘણાં ઓછા લોકો જાણે છે અને એ છે તેમની લવ સ્ટોરીનો અધ્યાય.
આગળની સ્લાઇડ્સમાં જાણો, આખરે શું હતો ચાચા નહેરુ અને લેડી માઉન્ટબેટનનો સંબંધ...