સરોંગ વગરની દીપિકાની બિકીની તમે કરી ઓબ્ઝર્વ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપિકા પાદુકોણ સ્ક્રિન પર હોટ સીન આપવામાં પાછળ નથી. અગાઉ તેણે કેટલીક ફિલ્મોમાં બિકીની સીન્સ આપીને સ્ક્રિન પર આગ લગાડી છે. જો કે, તાજેતરમાં રજૂ થયેલા ફિલ્મ 'કોકટેલ'માં તે અલગ રીતે જ જોવા મળે છે. જેની તમે કદાચ નોંધ લીધી હશે. આ ફિલ્મમાં તમે ઓબ્ઝર્વ કર્યું કે, સામાન્ય રીતે અગાઉની તમામ ફિલ્મોમાં દીપિકાએ સરોંગવાળી બિકીની પહેરી છે. જો કે, 'કોકટેલ'માં તેણે સરોંગ વગરની બિકીની પહેરીને બધાને ચોંકાવી દીધા છે. તેણીને રેતાળ સમુદ્રતટ પર સનબાથ કરતી જોઈ શકાય છે. -વીસ લાખ કરતા વધુ લોકોએ નિહાળ્યો વીડિયો -અગાઉના બિકીની સીન કરતા અલગ જો કે, યુટ્યુબ પર આ વીડિયો વાઈરલની જેમ ફેલાઈ ગયો છે. સત્તાવાર પ્રોમોના રિલિઝના માત્ર દસ દિવસની અંદર વીસ લાખ કરતા વધુ લોકોએ આ ટ્રેલર નિહાળ્યું છે. જેને 5600 કરતા વધુ લોકોએ લાઈક કર્યો છે. જો કે તેને નકારનારા દર્શકોની સંખ્યા પાંચસો પણ નથી. આ ફિલ્મ તા. 13મી જુલાઈ 2012ના આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી રહી છે. તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
\'કોકટેલ\' દીપિકા ફસાણી શાર્ક વચ્ચે, કરી ખૂબ મસ્તી
દીપિકા અને સૈફ જોવા મળ્યાં એકદમ નજીક, વીડિયો
Omg..!!! દીપિકા અને રણબિરની પ્રેમની વચ્ચે આવી ગયો રાણા
Photos: આટલી જોરદાર રીતે કોને ભેટી પડી દીપિકા!
દીપિકા-સૈફની આ પ્રગાઢતા તરફ એક નજર તો કરો!