બહુ મોટુ કપાળ હોવા છતાં, બહુ હોટ લાગે છે આ સેલિબ્રિટીઝ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એવું માનવામાં આવે છે કે, મોટા કપાળવાળા લોકો બહુ બુદ્ધિશાળી હોય છે. જોકે આ વાત અમે તો કહી ના શકીએ, પરંતુ એટલું તો જરૂર કહી શકીએ કે, આપણી નજર સામે જ મોટા કપાળવાળી ઘણી વ્યક્તિઓ બહુ સફળ છે. આજે અમે બોલિવૂડની એવી 12 સેલિબ્રિટીઝની યાદી બનાવી છે, જેમનાં કપાળ સામાન્ય કરતાં મોટાં છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મોટા કપાળ છતાં હોટ લાગતી 12 જાણીતી સેલિબ્રિટીઝ.....