62 કરોડની બ્રા પહેરીને મોડલ્સ રેમ્પ પર લગાવશે આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેશન વર્લ્ડમાં પ્રખ્યાત વિક્ટોરિયા સિક્રેટનો એક સ્પેશિયલ એન્યુઅલ શો થવા જઇ રહ્યો છે. આ વખતે આ શોમાં મોડલ કેન્ડિસ સ્વાનપોલ રેમ્પ પર ઉતરશે તો દર્શકોની નજર તેના પરથી નહીં હટે. ફેશન શો પહેલા જ એક ટ્રેલરમાં તેઓએ ગોલ્ડ ગાઉન શો કર્યું છે. જેને જોઇને લોકો હેરાન છે.

થોડા સમય પહેલા ન્યૂયોર્કમાં લગભગ 62 કરોડ રૂપિયાની બ્રા, જેમાં 4200થી વધારે કિમતી રત્નો જડેલા છે અને એક 52 કરેટે મોતીની શેપનો રુબી પણ છે તેને પબ્લિક માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ અવસર પર મોડલ કેન્ડિસે સેક્સી ગોલ્ડ ગાઉન પહેર્યો હતો. જેમાં તેના ફિગરને જોઇને લોકો કલ્પના કરી રહ્યા હશે કે, જ્યારે આ મોડલ 62 કરોડની બ્રાને પહેરીને રેમ્પ પર કેટવોક કરશે તો શું થશે!

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં થનારા આ એન્યુઅલ શો ફેશનની દુનિયામાં ઘણો ફેમસ છે. જેને દુનિયાભરમાં કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી જૂએ છે. આ શોમાં આવીને લોન્જરી મોડલિંગ કરવું એ ત્યાંની મોડલ્સ માટે બહુ મોટી ઉપલબ્ધિ છે.

સાઉથ આફ્રિકાની 23 વર્ષીય મોડલ 62 કરોડની બ્રાને લઇને ખૂબ જ ઉત્સાહી છે. કેન્ડિસ સ્વાનપોલને પહેલીવાર વિક્ટોરિયા સિક્રેટની ફેન્ટસી બ્રા પહેરવાનો અવસર પણ મળ્યો છે.

આગળની સ્લાઇડમાં જૂઓ મોડલ કેન્ડિસની હોટ તસવીરો...