બોલીવુડ સ્ટાર્સને લાગ્યો ચસકો સેલ્ફિ શેર કરવાનો, જુઓ કોની ક્લિક છે બેસ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ બોલીવુડ સ્ટાર્સમાં એક વસ્તુનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને તે છે પોતાની સેલ્ફિ પિક્ચર ક્લિક કરીને શેર કરવાનો. સામાન્ય રીતે આપણે ફેસબુક કે ટિવટર પર આપણા સારા ફોટા જે પણ બીજા કોઈએ ક્લિક કર્યા હોય તે શેર કરતા હોઈએ છીએ. પણ સ્ટાર્સમાં પોતાન જ ફોટા ક્લિક કરીને તેને જુદી-જુદી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેર કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા ફોટામાં તેમની સ્કિલની સાથે-સાથે તેમની અંગત ક્ષણો પણ જોવા મળે છે. જેમાં તેમના ફેન્સને વધારે રસ પડતો હોય છે. તો આવો જોઈએ ક્યા સ્ટારે કેવી કરી ક્લિક? અને કોની ક્લિક છે બેસ્ટ?

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ અનુષ્કા, સોનમ અને પ્રિયંકામાંથી કોની ક્લિક સારી છે...