તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રિટીઝની આ સિમ્પલ સ્ટાઇલ અપનાવો, લાગશો હોટ એન્ડ સેક્સી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલિબ્રિટીઝની હેરસ્ટાઇલ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. પછી તે બિપાશા બાસુના ફેમસ બોબ કટ હોય છે કે પછી પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ ફ્રિન્જ સ્ટાઇલ. બી ટાઉન એક્ટ્રેસીસ તેમની હેરસ્ટાઇલ સાથે અવાર નવાર કોઇને કોઇ એક્સપિરિમેન્ટ કરતી જોવા મળે છે. અત્યારે જે બોલિવૂડમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે છે સાઇડ બ્રાડ્સ (એકતરફ ચોટલીની લટ રાખવી).
સાઇડ બ્રાડ્સમાં બ્યુટીફૂલ લૂકમાં કેવી લાગે છે બોલિવૂડ હિરોઇન, જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...