તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવુડ એકટરના ચર્ચામાં છવાયેલા હોટ કિસિંગ સીન!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ઈન્ટરનેશનલ કિસ ડે છે.કિસ કોઈ પમ સંબંધને ગાઢ બનાવવા માટે પુરતી છે.કિસ વિશે આપણે ઘણુ બધુ સાંભળતા અને જોતા આવ્યા છીએ.ચાલો આજે આવુ જ કંઈક જાણીએ બોલિવુડ વિશે.બોલિવુડ હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે,અને તેના કિસંગ સીન વિશે ઘણી વખત ગરમ ચર્ચાઓ છેડાઈ ગઈ છે.આજ અહી એવી મોસ્ટ ફેમસ બોલિવુડ કિસિંગ સિન આપણે તસવીરોમાં જોઈશુ.પહેલાનો સમય એવો હતો કે મોસ્ટ ફેમસ સ્ટાર કિસિંગ સિનથી દૂર ભાગતા હતા અને હવે સમયની સાથે આ સ્ટાર પણ કિસિંગ આપતા ખચકાતા નથી.તો આવો નજર કરીએ હાઈ પ્રોફાઈલ એકટરના બોલ્ડ કિસિંગ સિન પર.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ બોલિવુડના મોસ્ટ ફેમસ કિસંગ સિન.....