તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચ્ચન વહૂ ઐશ્વર્યા રાયના આ છે મોસ્ટ બ્યુટીફૂલ 9 અવતાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોર્જિયસ ઇન્ડિયન બ્યુટી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે. ઐશ્વર્યા માત્ર બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ જાણીતી સેલિબ્રિટી છે.
ઐશ્વર્યા તેના પર્ફોર્મન્સ માટે જેટલી જાણીતી છે તેટલી જ જાણીતી તે તેના ડ્રેસિંગ સેન્સના કારણે પણ છે. વેસ્ટર્ન આઉટફીટ હોય કે પછી ટ્રેડિશનલ એથનિક ઇન્ડિયન વેર, ઐશ્વર્યા દરેક પ્રસંગે ડિફરન્ટ લૂકમાં જ જોવા મળે છે. ઘણીવાર એશના બોરિંગ અપિરિયન્સથી કંટાળી જઇએ છીએ. જેમ કે, પ્રેગ્નન્સી બાદ તેના વધેલા વજનના કારણે ક્રિટિક્સ હંમેશા તેના લૂક વિશે કોઇને કોઇ સ્ટેટમેન્ટ આપતા રહે છે. છેલ્લાં ઘણાં સમયથી ઐશ્વર્યા અનારકલીમાં જ જોવા મળે છે. તેમ છતાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે ઘણાં જ સારા એક્સપિરિમેન્ટ્સ કર્યા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચનના બર્થ ડે પર તેના અલગ અલગ લૂકની ઝલક મેળવવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...