બેડરૂમમાં રાખો આ ખાસ પ્લાન્ટ્સ, તમારી સેક્સ લાઈફને થશે ચાર્જ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ ફક્ત આ દિવસે જ પર્યાવરણની જાળવણી અને તેના માટે કંઈક કરવું એવું નથી આપણે જો એક નિયમ બનાવી લઈએ અને સમયાતરે ગાર્ડનિંગ, ફ્લાવર પ્લાન્ટિંગ અને વૃક્ષારોપણ જેવી ક્રિયાઓને જીવનમાં ઉતારી લઈએ તો લાઈફ બેસ્ટ બની જાય.. જોકે અહીં આપની માટે એક હેલ્ધી અને હોટી નોટી ટોપિક આપના માટે લઈને આવ્યાં છીએ.. જેમાં આપ આપના બેડરૂમમાં કયા ફ્લાવર્સ પ્લાન્ટ કરી શકો છો અને તેનાંથી તમારી સેક્સ લાઈફ પણ ચાર્જ થશે.. તમે તમારી રોમેન્ટિક લાઈફને સુવાસથી ભરી લેશે. તમે તમારા બેડરૂમ અને બાલકનીમાં મોગરો, ગુલાબ, રાતરાણી, મની પ્લાન્ટ અને ફેગ્શુઈ પ્લાન્ટ રાખી શકો છો. તેને મેઈન્ટેઈન કરવા પણ ખૂબ જ સરળ છે. તેને અઠવાડિયામાં એક જ વખત સનલાઈટ આપવાની જરૂર પડે છે તેમજ જો બે દિવસે તેને પાણી આપવામાં આવે તો પણ તે લાંબો સમય સુધી ટકી શકે છે. જો બેડરૂમમાં ગુલાબ મોગરા રાતરાણી જેવા ફ્લાવર પ્લાન્ટ રાખવામાં આવે તો તેની સુવાસથી વાતાવરણ વધુ રંગીન બને છે અને રોમેન્ટિક ફિલીંગ પણ વધે છે જો મની પ્લાન્ટ કે ફેગ્શુઈ જેવા પ્લાન્ટ્સ રાખવામાં આવે તો રૂમમાં પોઝિટીવીટી રહે છે એનર્જી રહે છે તેથી સેક્સ લાઈફ પણ સારી રહે છે પતિ પત્ની વચ્ચે નીકટતા વધે છે તેથી બેડરૂમમાં એક પ્લાન્ટ તો રાખવું જ જોઈએ.