અમેરિકી સુંદરી સાથે રંગરલિયાં મનાવી રહ્યો છે 50 વર્ષનો અઝહરૂદ્દીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રમતના મેદાનમાં એક ઝગડો અત્યારે ચારેયબાજુ સમાચારમાં છવાયેલો છે, ત્યાં પૂર્વ ક્રિકેટર અને અત્યારે સાંસદ મોહમ્મદ અઝરૂદ્દીન તેની નવી સ્ત્રી-મિત્રના કારણે ફરી એકવાર ચર્ચામાં છવાયો છે. આઈપીએલમાં કોચ બનવાની ઇચ્છા ધરાવતો અઝરૂદ્દીનના વિશે એક એવા સમાચાર મળ્યા છે કે, દિલ્લીમાં જ રહેતી એક અમેરિકન સુંદરી સાથે તેના સંબંધો વધુ ને વધુ ગાઢ બની રહ્યા છે. અઝહર આ સુંદરી સાથે વિદેશ પ્રવાસો પણ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં અઝહર જ્વાલા ગુટ્ટા સાથેના સંબંધોના કારણે ચર્ચામાં છવાયો હતો, પરંતુ તેણે આ સમાચારને જુઠ્ઠાણુ કહી ફગાવ્યા હતા.

હવે એક વેબસાઇટે અઝહર અને તલવારની કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં અઝહર તલવાર સાથે પેરિસમાં ફરતો જોવા મળે છે.

તસવીરો જોવા, ક્લિક કરો આગળની સ્લાઈડ.....