કામસંહિતામાં આપ્યા છે પ્રેમને તરોતાજા રાખવાના આ રામબાણ ઉપાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણા સમાજમાં મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્નના શરૂઆતનાં બે-પાંચ વર્ષ સુધી દંપતીમાં એકબીજા પ્રત્યેનું જોરદાર આકર્ષણ હોય છે. આ આકર્ષણ જ બંને વચ્ચે પ્રેમ અને સેક્સના સંબંધોને સતત તરોતાજા રાખે છે. જોકે એક-બે બાળકોના જન્મ બાદ કોઇ અગમ્ય કારણોસર સ્ત્રીઓની કામોત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. અપરિણીત મહિ‌લાઓ કે પરણેલા પુરુષો કરતાં પરિણીત મહિ‌લાઓ અને એમાંય પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકો ધરાવતી મહિ‌લાઓમાં જાતીય ઇચ્છાઓને લગતી વિવિધ સમસ્યાઓ તથા સેક્સમાંથી રસ ઘટી જવાની સમસ્યાઓ વધારે જોવા મળે છે.

(લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત છે.)

dr9824063332@in.com

કામ સંહિ‌તા, ડૉ.પારસ શાહ

આખી વાત જાણવા ક્લીક કરો આગળની સ્લાઈડ પર.........