તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્ટનરની સાથે એક સુંદર ડેટ પર જવા માટે આ છે ભારતની બેસ્ટ જગ્યાઓ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમને તમારા પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવવું હોય તો ઓછામાં ઓછું વર્ષમાં એક વખત તેમને એવી જગ્યાએ જરૂર લઈ જાવ જ્યાં તેમને સ્વર્ગ પહોંચી ગયા હોવ એવો અહેસાસ થાય. આવું કરવાથી તમારી લાઇફમાં રોમાન્સ કાયમ રહેશે અને તમને બંનેને ખુશી મળશે. ઇન્ડિયામાં કેટલીક એવી હોટલ પણ છે જ્યાં જઈને તમને એવું લાગશે જાણે કોઈ સપનું જોઈ રહ્યા હોવ. આજે અમે તમને એવા જ કેટલાક હોટલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
Related Placeholder
મુનજોહ રિસોર્ટ, હેવલોક આઇલેંડ
આ એક એવો રિસોર્ટ છે જ્યાં તમે પોતાના પાર્ટનરને લઈ જઈ શકો છો અને સરપ્રાઇઝ આપી શકો છો. અહીં ઘણી સારી રીતે બધુ અરેન્જ થઈ જાય છે. રૂમને ડેકોરેટ કરવા માટે રોઝ પેટલ અને ફ્રેસ ફ્લાવર્સનો ઉપયોગ કરીને તેને વધુ સુંદર બનાવવામાં આવે છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય જગ્યાઓ વિશે જ્યાં પાર્ટનરને ડેટ પર લઈ જઈ શકાય છે...