લટાર મારો, આ જાણીતી સેલિબ્રિટીઝની હાઈપ્રોફાઈલ રેસ્તરૉંની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે બહુ સુંદર વેકેશન ગાળવાની તૈયારીમાં હોય કે કોઇ શાનદાર હોટેલમાં ડિનર લેવા માંગતા હોય ત્યો, અહીં તમારા માટે અમે કેટલાક સ્પેશિયલ વિકલ્પ લાવ્યા છીએ. આ વખતે જઈ આવો આપણી જાણીતી સેલિબ્રિટીઝની શાનદાર રેસ્તરૉં કે હોટેલમાં. ભારતમાં બોલિવૂડન અને ક્રિકેટની એવી કેટલીક સેલિબ્રિટીઝ છે, જેમણે ભારતના કોઇક ને કોઇએ ખૂણે શાનદાર હોટેલ ખોલી છે અને આ હોટેલ્સમાં તેમની મનપસંદ ડિશ તો ખાસ ઉપલબ્ધ હોય છે.

તરવીરોમાં જુઓ, આવી જ કેટલીક શાનદાર હોટેલ્સ અને રેસ્તરૉં.....

ઝહીર ખાન :

ઝહીર ખાને તેના પોતાના જ નામની એક રેસ્તરૉં ખોલી છે અને તેને 'ઝહીર ખાન્સ' નામ આપ્યું છે. તેમની બે રેસ્તરૉંમાંની એક લુલ્લાનગરમાં અને એક પૂનામાં આવેલ છે.

Photo courtesy:

mymarriagewebsite.com
mymarriagewebsite.com