Video Viral: 20 હજાર ફીટની ઊંચાઇના હિમાલયના દ્રશ્યો છે સ્વર્ગસમાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્ક: પૃથ્વી પરનું સૌથી ઊંચું પર્વત શિખરોમાંનું એક ગણવામાં આવી રહ્યું છે. અહીં -14 ડિગ્રીનું તાપમાન જોવા મળે છે. એવરેસ્ટને જોડતું પોઇન્ટ ખૂબ જ ઊંચે આવેલું છે. અહીં પહોંચતા 4 દિવસનો સમય લાગે છે. બરફના પહાડોની સાથે હિમાલયના દ્રશ્યો અલગ જ મહત્વ ધરાવે છે. તેને જોઇને ટૂરિસ્ટ અલગ જ આહ્લાદકતા અનુભવે છે. તેને કેમેરામાં કંડારવામાં આવ્યા છે.
ટાઇટન ગ્રેવીટી રિસર્ચ દ્રારા આ વીડીયો વાઇરલ કરાયો છે. તેને સોશ્યલ મીડિયા અને વોટ્સઅપ પર પણ વાઇરલ થયો છે. તેણે અનેક લોકોએ માણ્યો છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો તેની સુંદરતાને