જોવામાં એકદમ રિયલ લાગે છે દુનિયાના ખૂણે-ખૂણે આવેલા આ 8 સ્કલ્પચર

સમગ્ર વિશ્વમાં અનેક એવા સ્ટેચ્યૂ છે જેમાં ન ફક્ત કળા છે પણ તે દાંત નીચે આંગળી દબાવવા તમને મજબૂર કરે છે.

Divyabhaskar.com | Updated - Nov 02, 2017, 06:20 PM
Most Creative Sculptures and Statues from Around the World

જોવામાં એકદમ રિયલ લાગે છે દુનિયાના ખૂણે-ખૂણે આવેલા આ 8 સ્કલ્પચર.

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દુનિયામાં કેટલીય એવી વસ્તુઓ છે જે કળાને ખૂબ સારી રીતે રજુ કરે છે. ગાંધી, નહેરુ, બોસ વગેરે પુરુષોના સ્ટેચ્યૂ ઇન્ડિયામાં આવેલા છે અને સાથે જ તે લોકોમાં આર્કષણનું કેન્દ્ર છે. એવી જ રીતે સમગ્ર વિશ્વમાં અનેક એવા સ્ટેચ્યૂ છે જેમાં ન ફક્ત કળા છે પણ તે દાંત નીચે આંગળી દબાવવા તમને મજબૂર કરે છે. અહીં આ પ્રકારના કેટલાક સ્કલ્પચરની ઝલક દેખાડી રહ્યા છીએ.
મિહાઇ એમિનેસ્ક્યૂ, ઓનેસ્ટી, રોમાનિયા
રોમના કવિ મિહાઇ એમિનેસ્ક્યૂના ચહેરાને અલગ અને ક્રિએટિવિટીની સાથે લાવવામાં આવ્યો છે. વૃક્ષની ડાળીઓથી બનેલા આ સ્ક્લ્પચરમાં તેમના ચહેરાને સારી રીતે જોઇ શકાય છે. સાંજના સમયે તે વધારે સુંદર દેખાય છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે

Most Creative Sculptures and Statues from Around the World
કૈટલ ડ્રાઇવ, ડલાસ, યુએસએ
 
ટેક્સાસમાં બનેલા આ સ્ક્લ્પચરને 1992માં બનાવાયું હતું. તેમાં ત્રણ કાઉ બોયને ઘોડાની પીઠ પર બેસાડવામાં આવ્યા છે અને 70 લોગહૉન સ્ટીયર્સ છે. દલાસના 4 એકરમાં ફેલાયેલા બ્રોન્સના આ સ્કલ્પચરની સુંદરતા ખરેખર અવિસ્મરણીય છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
નેલ્સન મંડેલા, સાઉથ આફ્રિકા
 
માર્કો સિયાનફાનેલી દ્વારા બનાવવામાં આવેલું આ સ્કલ્પચર ખરેખર એક સુંદર દૃશ્ય દર્શાવે છે. 8-10 મીટરની લંબાઇના 50 સ્ટીલના ખડી રોજ્સમાં નેલ્સન મંડેલાનો ચહેરો જોવા મળે છે. લેજર કટ 50 સ્ટીલ રોડ્સ નેલ્સન મંડેલાના 50 વર્ષની સંઘર્ષ ગાથા બતાવે છે. તેનું ઉદઘાટન 2012માં કરવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
ડે વૈરાટક્પોયિન, બ્રૂસેલ્સ, બેલ્જિયમ
 
આ સ્કલ્પચરને ખરેખર ગજબ અને ફની રીતે બનાવવામાં આવ્યું છે. ટોમ ફ્રેન્ટજેન દ્વારા બનાવવામાં આવેલા આ સ્કલ્પચરમાં એક પોલિસના પગમાં સીવરમાં છુપાયેલા એક માણસને પકડી રાખવામાં આવ્યો છે. તેને 1985માં બનાવવામાં આવ્યું હતું, ટોમને તેને બનાવવાને માટે કાંસાનો ઉપયોગ કર્યો છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
દ મોન્યુમેન્ટ ઓફ એન એનોનિમસ પાસરબાય, બ્રોસ્લા, પોલેન્ડ
 
પોલેન્ડના બ્રોસ્લામાં સૌથી વ્યસ્ત એરિયામાં બનેલું આ સ્ક્લ્પચર લોકોનું ચાલતું એક ઝુંડ છે. તેમાં એક યાત્રી જમીન પર ફસાયેલો રહે છે. તેની પાછળ અનેક જૂની માન્યતાઓ છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
કેલ્પીસ, ગ્રૈન્જેમાઉથ, યુકે
 
કૈલ્પીસ નામનો અર્થ છે 100 ઘોડાની તાકાત. અહીંના સ્ટેચ્યૂ કમ્યુનીટીની તાકાતને દર્શાવે છે. તેની સાથે જ આ ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીની મજબૂતીને પણ દર્શાવે છે, તેને એન્ડી સ્કોટે બનાવ્યું હતું. 30 મીટરના ઊંચા હે ઘોડાના માથા બનાવવાને માટે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના આ સ્કલ્પચરમાં ઘોડાનું માથુ બનાવવામાં 76 દિવસનો સમય લાગ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
લે વોયાગર્સ, મસાઇ, ફ્રાન્સ
 
ફ્રેન્ચ આર્ટિસ્ટ બ્રનો કેટાલાનો દ્વારા બ્રોન્ઝથી બનાવેલી આ મૂર્તિ શિલ્પની મહેનતને દર્શાવે છે. તેમાં એક વ્યક્તિ હાથમાં બ્રીફકેસને માટે કામ કરવાને માટે કાઢવામાં આવ્યો છે. સ્ટેચ્યૂને આખું બનાવાયું નથી, તેમાં શરીરના દરેક ભાગ દેખાતા નથી અને તે જ કારણ છે કે તે યૂનિક ગણવામાં આવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના અન્ય સ્કલ્પચર્સને વિશે 
Most Creative Sculptures and Statues from Around the World
સ્પાઇડર, ટેટ મોર્ડન, લંડન, યુકે
 
લંડનના આ ટેટ મોર્ડનમાં બનેલા મકડીના સ્કલ્પચરને વર્ષ 1999માં બનાવાયું હતું. બ્રોન્ઝ, સ્ટીલ અને માર્બલથી બનેલા આ સ્પાઇડરનું નિર્માણ બારજિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેને પહેલા વાર આર્ટ ગેલેરીમાં બતાવાયું હતું.
X
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
Most Creative Sculptures and Statues from Around the World
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App