તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતના આ 5 બીચ પર તમે પરિવાર સાથે માણી શકાય છે ક્વોલિટી ટાઇમ!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘણી વખત લોકો પોતાની રોજિંદી લાઇફથી કંટાળી પરિવાર સાથે અથવા પાર્ટનર સાથે ક્યાંક શાંતિનો સમય વિતાવવા માંગે છે. જો તમે પણ એવા થોડી શાંતિની પળો માણવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આજે અમે તમને ભારતના એવા જ બીચ વિશે જણાવીશું જ્યાં તમે થોડા દિવસો આરામ કરી શકો છો.
 
તારકરલી બીચ, મહારાષ્ટ્ર
 
મહારાષ્ટ્રની ખૂબ જ સુંદર કોસ્ટલાઇન સૌથી વધુ અંડરરેટેડ અને કદાચ અંડરડેવલપ્ડ પણ છે. અહીં એકથી એક સુંદર બીચ છે જે એક સીનિક કોસ્ટલાઇન ડ્રાઇવ આપે છે જ્યાં તમે પોતાના પરિવારની સાથે એક શાનદાર રોડ ટ્રિપ પ્લાન કરી શકો છો. જો કોઈ એક સ્પૉટને પસંદ કરવા ઈચ્છતા હોવ તો તારકરલીની પસંદગી ઉત્તમ રહેશે. આ એક ક્રિસ્ટલ ક્લિયર બીચ છે જ્યાંનું પાણી કાંચ જેવું ક્લિયર છે. આ અદભુત બીચને જોઈને તમે ખરેખર એવું વિચારશો કે આખરે અહીં વધુ લોકો શા માટે નથી આવતા. અહીં તમે પેરાસેલિંગ, બોટ-રાઇડિંગની પણ મજા માણી શકો છો. અહીં ઘણી વખત ડોલ્ફિન પણ જોવા મળે છે. તારકરલીનું લોકલ માર્કેટ શાનદાર છે. આ બીચ મુંબઈથી 500 કિમી.ના અંતર પર એનએચ 17 પર સ્થિત છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બીચ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો