• Gujarati News
  • Here Are Some Of The Best Places On The Planet To Catch Penguin Birds In Action

પેંગ્વિન જોવા માંગો છો નજરો નજર, તો પહોંચી જાવ આ 7 જગ્યા પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઈફસ્ટાઈલ ડેસ્ક : પેંગ્વિન સમુદ્ર કિનારે વસનારું એક ખુબ જ પ્યારું પક્ષી છે. પરંતુ દુઃખની વાત એ છે કે, આ શાંત પક્ષીની દુનિયાભરમાં માત્ર 17 થી 20 પ્રજાતિયોં જ બચી છે. આ પ્રજાતિયોં માત્ર કેટલીક ખાસ જગ્યાઓ પર જ રહે છે. આજે અમે તમને એવા 7 સ્થળો વિશે જાણકારી આપીશું, જ્યાં તમે જઈને પેંગ્વિનને નજરો નજર જોઈ શકો છો.
1. સેન્ડવિચ આઈલેન્ડ, યુએસએ-
અહીં તમને માત્ર પેંગ્વિન જ નહીં, પરંતુ એલેફેંટ સીલ્સ અને અલ્બાટ્રોસ પણ જોવા મળશે. આ આઈલેન્ડ પર 50 લાખ યુગલ પેંગ્વિન રહે છે. જો કે તમને અહીં પેંગ્વિનની બે પ્રજાતિ ચિનસ્ટ્રેપ અને ગેંટો જ જોવા મળશે.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, બીજા ક્યા સ્થળે તમે જઈને મળી શકો છો પેંગ્વિનને રૂબરૂ..