ઇજીપ્તમાં શાહરૂખ કરી રહ્યો છે કાજોલ સાથે રોમાંસ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ વાતમાં કોઇ શક નથી કે શાહરૂખ રોમાંસનો કિંગ છે. આ વખતે પણ તેને આ વાત સાબિત કરી દીધી છે. આ વખતે પણ શાહરૂખે બરફવર્ષા વચ્ચે સ્વિટઝરલેન્ડના પર્વતોની વચ્ચે ઘુંટણીએ પડી કાજોલને પ્રપોઝ કર્યો છે અને ન્યૂયૉર્કના રસ્તા પણ નાજુક-નમણી પ્રિટી ણિન્ટા સાથે પ્રેમનાં ગીતો ગાઈ રહ્યો છે.

જોકે આ બધુ કેમેરાની કલાકારીથી આબેહુબ રીતે બતવવામાં આવ્યું છે. શાહરૂખે આ વાત તો સાબિત કરી જ દીધી છે કે, તમે દિલથી રોમેન્ટિક હશો તો, સ્ત્રીઓ પ્રત્યેનો તમારો પ્રેમ અને રોમાંસ આપમેળે જ છલકાઈ જશે.

આજે અમે તમને સફર કરાવી રહ્યા છીએ એવા સ્થળોની, જ્યાં શાહરૂખે સુંદર સ્ત્રીઓ સાથે ખીલાવ્યાં છે પ્રેમનાં ફૂલ.......

કદાચ તમારી રોમેન્ટિક લાઈફમાં પણ મદદરૂપ બની જાય........

આગળની સ્લાઈડ્સમાં તમે જ જોઇ લો તસવીરો સાથે..........