હનીમૂનથી લઇને વિન્ટર ટૂર માટેના આ છે હોટ ફેવરિટ સ્પોટ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિન્ટર વેકેશન 20 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યા છે. આ રજાઓમાં શું કરવું જોઇએ અને તેવી રીતે તેનો ફાયદો ઉઠાવવો જોઇએ તેની પ્લાનિંગ તો તમે અત્યારથી જ શરૂ કરી દીધું હશે. વેલ, વિન્ટર વેકેશનના હોટ ડેસ્ટિનેશન ક્યા હોઇ શકે તે માટે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીને તો ઘણી પૂછપરછ થઇ રહી છે. પણ અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ભારતમાં વિન્ટર ટૂર માટેના મોસ્ટ ડિમાન્ડિંગ પ્લેસ ક્યા છે.
વિન્ટર ટૂર માટે કઇ જગ્યાએ જવાનું કરશો પ્લાનિંગ જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...