1

Divya Bhaskar

Home » Lifestyle » Travel » Things Not to Do When You Travel Abroad

વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો

Divyabhaskar.com | Last Modified - Nov 06, 2017, 12:29 PM IST

દરેક દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ અલગ હોય છે. ત્યાં ફરવાની જેટલી મજા છે એટલી જ મજા ત્યાંના કલ્ચર સાથે રૂબરૂ થવામાં પણ છે.

 • Things Not to Do When You Travel Abroad
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમે ઈન્ડિયા સિવાય કોઈ અન્ય દેશમાં ફરવા ગયા હશો તો તમને ખબર હશે કે દરેક દેશની સંસ્કૃતિ, રીત-રિવાજો અને પરંપરાઓ એકદમ અલગ હોય છે. ત્યાં ફરવાની જેટલી મજા છે એટલી જ મજા ત્યાંના કલ્ચર સાથે રૂબરૂ થવામાં પણ છે. આપણી આજુબાજુ તમને ઘણા એવા લોકો મળી જશે જેમને જુદાં-જુદાં દેશમાં ફરવું ખૂબ જ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે જ્યાંના અમુક મેનર્સ ફોલો કરવા જરૂરી છે નહીં તો તેઓ તમને અસભ્ય પણ સમજી શકે છે. તેમજ કેટલાક દેશોમાં તો પ્રવાસીઓને તેના માટે સજા પણ ફટકારવામાં આવે છે. આજે અમે તમને એવા જ કેટલાક દેશોના Do’s and Don’t વિશે જણાવીશું. જો તમે આ દેશોમાં ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ બાબતોનું કાયમ ધ્યાન રાખવું...
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના વિવિધ દેશોના Do’s and Don’t...
  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Things Not to Do When You Travel Abroad
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો
 • Things Not to Do When You Travel Abroad
  વિદેશ ફરવા જાવ તો યાદ રાખજો આ 3 વાતો, નહીં તો થશે પસ્તાવો

More From Lifestyle

Trending