આ 5 સ્થળો તમારી હોળીના તહેવારને બનાવશે વધારે રંગીન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં સેલિબ્રેશન માટે વખણાતા શહેરોમાં જ હોળી સેલિબ્રેટ કરવા અંગે તમારો શું પ્લાન છે? આ વિકએન્ડ એકસાથે બે રજાઓ ગાળવાનો અવસર મળશે. તેમાંય વળી, હોળી જેવો તહેવાર હોય ત્યારે ખુશી બેવડાઇ જાય છે તેમાં કોઇ બેમત નથી. જો આ વખતે તમે પણ હોળીના સમયે પરિવાર સાથે અથવા એકલા જ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો અહીં તમારાં માટે પાંચ હોળી સ્પેશિયલ વિકએન્ડ ડેસ્ટિનેશન વિશે માહિતી આપવામાં આવી છે.

આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો, ગુજરાતની નજીક આવેલા ડેસ્ટિનેશન અંગે...