• Gujarati News
  • A Place Where SRK, Aishwarya Rai & Salman Khan Live Together!

આ જગ્યાએ શાહરૂખ, સલમાન અને ઐશ્વર્યા રહે છે એકસાથે!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ જગ્યાએ શાહરૂખ, સલમાન અને ઐશ્વર્યા રહે છે એકસાથે!

આમ તો શાહરૂખ અને સલમાન ખાન એકબીજાનાં મોં જોવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ એક એવી જગ્યા પણ છે, જ્યાં આ બધાએ એક સાથે ભેગા જ રાખવામાં આવે છે અને સાથે ઊભા રાખવામાં પણ આવે છે.

વાત માત્ર શાહરૂખ કે સલમાન પૂરતી જ નથી, પરંતુ સામાન્ય જીવનમાં સલમાનથી અંતર રાખીને રહેતી એશ પણ અહિં તો સલમાનની પાસે ઊભી રહે છે. આ એક માત્ર એવી કગ્યા છે, જ્યાં જૂનાં પ્રેમી જોડાંને સાથે જોવાની તક મળી રહે છે.

તમને હજી આ જગ્યા વિશે વિશ્વાસ ના આવતો હોય તો, તમે જાતે ત્યાં જઈ પણ શકો છો અને તમારી સગી આંખે બધુ જ જોઇ પણ શકો છો.

આ જગ્યા વિશે વધુ જાણવા ક્લિક કરો, આગળની સ્લાઇડ પર.....