પાઈલોટ પ્રોજેક્ટ / ટ્રેન પકડવા સ્ટેશને 20 મિનિટ વહેલા પહોંચવું જરૂરી, સુરક્ષાને લઈ રેલવે તંત્ર ગેરકાયદે પ્રવેશનાં રસ્તા બંધ કરશે

Passengers reach at Railway station 20 minuts early
X
Passengers reach at Railway station 20 minuts early

  • સૌથી પહેલાં અલહાબાદ રેલવે સ્ટેશનેથી લાગુ થઈ આ સુવિધા
  • દેશમાં 202 સ્ટેશનો ઉપર તબક્કાવાર અમલ કરાશે
  • પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 385 કરોડ સુધી પહોંંચવાની શક્યતા

divyabhaskar.com

Jan 08, 2019, 07:00 PM IST
ટ્રાવેલ ડેસ્ક. ફ્લાઈટમાં મુસાફરી કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે જ ચેક ઈન માટે એરપોર્ટ ઉપર એકાદ કલાક વહેલા પહોંચવું પડે. તેવી જ રીતે હવે ટ્રેન પકડવા માટે પણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનનાં સમય કરતા 15થી 20 મીનિટ વહેલા પહોંચવું પડશે. કારણ કે, હવે રેલવે દ્વારા સ્ટેશનના કેટલાક નિયોમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મુસાફરોએ પ્રવેશથી લઈને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે કેટલોક સમય આપવો પડે તેમ છે. રેલવે તંત્રએ આ સુવિધાનો અમલ સૌથી પહેલાં અલહાબાદ રેલવે સ્ટેશનેથી લાગુ કરી દીધો છે. અહીં કુંભ મેળા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. બાદમાં આ સુવિધાને હુબલી રેલવે સ્ટેશને લાગુ કરવામાં આવશે.

તબક્કાવાર 202 સ્ટેશનો પર વ્યવસ્થા લાગુ થશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી