ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Travel» Must visit panch prayag of uttarakhand

    રોમાંચનો અનુભવ કરાવે છે, ઉત્તરાખંડના આ પંચ પ્રયાગ

    divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 11:08 AM IST

    આ પંચ પ્રયાગનું સ્થાન ભારતના એ દૈવિક સ્થળોમાં છે, જેનું મહત્વ પૌરાણિક સમયથી છે
    • વિષ્ણુપ્રયાગ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિષ્ણુપ્રયાગ

      યુટિલિટી ડેસ્કઃ ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતું છે અને એક આદર્શ યાત્રાધામ ઉપરાંત રોમાંચ અનુભવવા માગતા પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રીય છે. દેશ-વિદેશની પ્રવાસીઓ ઉત્તરાખંડના ધાર્મિક અને રોમાંચક વાતાવરણનો આનંદ માણવા આવતા હોય છે. આજે અમે અહી ઉત્તરાખંડના પંચ પ્રયાગો અંગે જણાવી રહ્યાં છીએ જેના કારણે ઉત્તરાખંડમાં પ્રવાસનનો વિકાસ વધ્યો છે અને જ્યાં રોમાંચનો અનુભવ કરી શકાય છે. આ પ્રયાગોમાં તમને પ્રાકૃતિકનો અનમોલ ખજાનો જોવા મળી શકે છે. એટલું જ નહીં આ પંચ પ્રયાગનું સ્થાન ભારતના એ દૈવિક સ્થળોમાં છે, જેનું મહત્વ પૌરાણિક સમયથી છે.

      વિષ્ણુપ્રયાગ

      વિષ્ણુ પ્રયાગ બદ્રીનાથ પાસે આવેલું છે જે અલકનંદા અને વિષ્ણુગંગા નદીનું સંગમ સ્થળ છે. પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થળે નાદર મુનિએ ભગવાન વિષ્ણુની તપસ્યા કરી હતી. આ સ્થળ પર ભગવાન વિષ્ણુનું મંદિર પણ છે. જેનું નિર્માણ ઇંદોરના મહારાણી અહિલ્યાબાઇએ કરાવ્યું હતું. અહી વિષ્ણુ ગંગાના પાંચ અને અલકનંદાના 5 કુંડો છે, તેમજ બન્ને બાજુ બે પર્વતો છે, જેને જય અને વિજય કહેવામાં આવે છે.

      વધુ વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    • કર્ણપ્રયાગ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કર્ણપ્રયાગ

    • દેવપ્રયાગ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      દેવપ્રયાગ

    • નંદપ્રયાગ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      નંદપ્રયાગ

    • રુદ્રપ્રયાગ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      રુદ્રપ્રયાગ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Must visit panch prayag of uttarakhand
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `