ભારતના પાસપોર્ટ પર 55 દેશોમાં ફરી શકાશે વીઝા વિના

સૌથી પહેલું સ્થાન જર્મનીનું છે જેના પાસપોર્ટ પર 161 કન્ટ્રીઝ ફરી શકાય છે

divyabhaskar.com | Updated - Jan 26, 2018, 07:09 PM
55 countries can be travelled by Indian Passport According Henley Index

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દર વર્ષે દુનિયાના પાવરફુલ પાસપોર્ટ ધરાવતા દેશનું લીસ્ટ બહાર પાડે છે. સાથે જ કયા દેશના પાસપોર્ટથી કેટલા દેશમાં વિઝા વિના ફરી શકાય એનું પણ લીસ્ટ બહાર પાડે છે.

આ લીસ્ટમાં ભારતનું વિશ્વમાં 72મું સ્થાન છે. અને ભારતના પાસપોર્ટ પર 55 દેશોમાં વીઝા વિના ફરી શકાય છે. સૌથી પહેલું સ્થાન જર્મનીનું છે જેના પાસપોર્ટ પર 161 કન્ટ્રીઝ ફરી શકાય છે. આ લીસ્ટમાં અમેરીકા વિશ્વમાં ચોથા સ્થાન પર છે.

X
55 countries can be travelled by Indian Passport According Henley Index
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App