રેલવેની પહેલ / શતાબ્દી હોય કે એક્સપ્રેસ ટ્રેન, ભોજન માટીનાં વાસણોમાં જ મળશે

Indian railway meals can be served only in Earthenware
X
Indian railway meals can be served only in Earthenware

  • પૂર્વોત્તર રેલવેએ કરેલી પહેલથી કુંભારોને રોજગારી મળશે 
  • વારાણસી-રાયબરેલીથી પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત થશે

Divyabhaskar.com

Feb 08, 2019, 09:25 AM IST
ટ્રાવેલ ડેસ્ક. ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને સ્ટેશનો અને ટ્રેનોમાં ચાની ચુસકીની સાથે ભોજનમાં પણ માટીની સુગંધનો આનંદ મળશે. યાત્રી હવે માટીની થાળી અને વાટકીમાં નાસ્તો તેમજ ભોજન કરી શકશે. રેલવે મંત્રાલયના આદેશથી ગોરખપુર, લખનઉ, આગ્રા અને વારાણસી સહિત પૂર્વોત્તર રેલવેના તમામ મુખ્ય સ્ટેશનો પર માર્ચ મહિનાથી માટીના વાસણોમાં ભોજન પીરસવાની સુવિધા શરૂ કરાશે. તેના માટે માટીના કુંભારોના જૂથ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી