ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» હાર્ટ લેક દિલ આકારનું તળાવ| heart shape lake at chembra peak kerala

  હાર્ટ શેપ લેક બનાવશે તમારા કૂર્ગ અને ઊટી વેકેશનને રોમેન્ટિક

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 07:19 PM IST

  કુદરતી સૌંદર્ય અને રોમેન્ટિક ડેસ્ટિનેશનનું ડબલનું કોમ્બિનેશન હાર્ટ શેપ લેક
  • ચેમ્બ્રા પીક માટેના ટ્રેકિંગ રૂટમાં વચ્ચે આવે છે હાર્ટ શેપ લેક
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેમ્બ્રા પીક માટેના ટ્રેકિંગ રૂટમાં વચ્ચે આવે છે હાર્ટ શેપ લેક

   યુટિલિટી ડેસ્કઃ સાઉથ ઇન્ડિયાની ટૂરમાં હાલમાં કૂર્ગ અને ઊટી ડેસ્ટિનેશન ખૂબ પોપ્યુલર છે. કૂર્ગ અને ઊટી બંને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. હાલમાં ઘણા કપલ્સ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ કૂર્ગ અને ઊટીને પસંદ કરી રહ્યા છે. જો તમે પણ કૂર્ગ અથવા ઊટીમાં વેકેશનનું પ્લાનિંગ કર્યું હોય તો અહીં અમે આજે તમને એક દિવસની સાઇટ સીઇંગ કહી શકાય તેવી ટ્રિપ સજેસ્ટ કરી રહ્યા છીએ. આજે અહીં કૂર્ગથી 164 કિમી અને ઊટીથી 119 કિમી દૂર આવેલા ચેમ્બ્રા પીક (શિખર) ની વાત કરવાની છે. ચેમ્બ્રા પીકનું સૌથી મોટું આકર્ષણ અહીં આવેલું હાર્ટ શેપ લેક (દિલ આકારનું તળાવ) છે. અહીં પહોંચવા માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે.

   કેવી રીતે પહોંચશો ચેમ્બ્રા પીક: ચેમ્બ્રા પીક કેરળના વાયનાડ જિલ્લાના કાલપેટ્ટા (Kalpetta) ખાતે આવેલું છે. વાયનાડ ચાના બગીચા માટે પ્રખ્યાત છે. શક્ય હોય તો કૂર્ગ કે ઊટીની હોટલમાંથી ચેકઆઉટ કરીને સાંજ સુધીમાં કાલપેટ્ટા પહોંચી જઉં. અહીંયા બજેટથી માંડીને લક્ઝુરિયસ કેટેગરીની ઘણી હોટેલ્સ-રિસોર્ટ અવેલેબલ છે. અહીં રાત રોકાયા પછી વહેલી સવારે થોડો બ્રેકફાસ્ટ કરીને અથવા પોતાની સાથે થોડો નાસ્તો અને પાણી લઇ તમારે કાલપેટ્ટાથી મેપાડ્ડી (Meppady) પહોંચવું પડશે. અહીંયાથી ચેમ્બ્રા પીક માટેનો રસ્તો તમને ગૂગલ મેપ કે સ્થાનિક લોકોને પૂછીને મળી જશે.

   ચેમ્બ્રા પીક પર જતા આટલું ધ્યાન રાખવું

   - ચેમ્બ્રા પીક તરફના રસ્તે થોડે સુધી જ તમારું વાહન જશે. (જો તમારી પાસે 4x4 વ્હીકલ હશે તો અલગ વાત છે)
   - આ રોડ પર ખૂબ જ ખાડા હોવાથી સ્વિફ્ટ, ઇન્ડિગો, ઇટિયોસ જેવી કાર અહીં આગળ નહીં જઇ શકે.
   - આ રૂટ પર લોકલ જીપ ચાલે છે, જે અંદાજે 600 રૂપિયા લઇ તમને ચેમ્બ્રા પીકના સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી લઇ જશે.
   - ચેમ્બ્રા પીક ટ્રેકિંગનો સમય સવારે 7થી બપોરના 2 સુધીનો છે.
   - તમારું વાહન ટ્રેકિંગના સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચે તે પહેલા રસ્તામાં કેરળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે તમારે ટિકિટ્સ લેવાની રહેશે. ટ્રેકિંગ ફી 750 રૂપિયા છે. અહીં તમારી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ગાઇડને પણ મોકલવામાં આવે છે. કેમેરા ફી તથા અન્ય ફી અંગે આગળ તમે વાંચી શકશો.
   - અહીંથી આગળ વધીને તમે ચેમ્બ્રા પીકના સ્ટાર્ટિંગ પોઇન્ટે પહોંચશો.

   આગળ જાણો ચેમ્બ્રા પીકના ટ્રેકિંગ અંગે

  • સ્ટાર્ટિંગ પોઇન્ટથી લગભગ 3 કલાક જેટલું ટ્રેકિંગ કર્યા પછી તમે હાર્ટ શેપ લેક પહોંચશો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટાર્ટિંગ પોઇન્ટથી લગભગ 3 કલાક જેટલું ટ્રેકિંગ કર્યા પછી તમે હાર્ટ શેપ લેક પહોંચશો

  • આ જંગલમાં હાર્ટ શેપ લેક કેવી રીતે બન્યું તે અંગે નક્કર માહિતી અવેલેબલ નથી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ જંગલમાં હાર્ટ શેપ લેક કેવી રીતે બન્યું તે અંગે નક્કર માહિતી અવેલેબલ નથી

  • દિલ આકારના તળાવથી 1.5 કિમી જેટલું વધુ ટ્રેકિંગ કરીને તમે ચેમ્બ્રા પીક (શિખર) ખાતે પહોંચી શકશો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ આકારના તળાવથી 1.5 કિમી જેટલું વધુ ટ્રેકિંગ કરીને તમે ચેમ્બ્રા પીક (શિખર) ખાતે પહોંચી શકશો

   યુટિલિટી ડેસ્કઃ સાઉથ ઇન્ડિયાની ટૂરમાં હાલમાં કૂર્ગ અને ઊટી ડેસ્ટિનેશન ખૂબ પોપ્યુલર છે. કૂર્ગ અને ઊટી બંને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. હાલમાં ઘણા કપલ્સ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ કૂર્ગ અને ઊટીને પસંદ કરી રહ્યા છે. જો તમે પણ કૂર્ગ અથવા ઊટીમાં વેકેશનનું પ્લાનિંગ કર્યું હોય તો અહીં અમે આજે તમને એક દિવસની સાઇટ સીઇંગ કહી શકાય તેવી ટ્રિપ સજેસ્ટ કરી રહ્યા છીએ. આજે અહીં કૂર્ગથી 164 કિમી અને ઊટીથી 119 કિમી દૂર આવેલા ચેમ્બ્રા પીક (શિખર) ની વાત કરવાની છે. ચેમ્બ્રા પીકનું સૌથી મોટું આકર્ષણ અહીં આવેલું હાર્ટ શેપ લેક (દિલ આકારનું તળાવ) છે. અહીં પહોંચવા માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે.

   કેવી રીતે પહોંચશો ચેમ્બ્રા પીક: ચેમ્બ્રા પીક કેરળના વાયનાડ જિલ્લાના કાલપેટ્ટા (Kalpetta) ખાતે આવેલું છે. વાયનાડ ચાના બગીચા માટે પ્રખ્યાત છે. શક્ય હોય તો કૂર્ગ કે ઊટીની હોટલમાંથી ચેકઆઉટ કરીને સાંજ સુધીમાં કાલપેટ્ટા પહોંચી જઉં. અહીંયા બજેટથી માંડીને લક્ઝુરિયસ કેટેગરીની ઘણી હોટેલ્સ-રિસોર્ટ અવેલેબલ છે. અહીં રાત રોકાયા પછી વહેલી સવારે થોડો બ્રેકફાસ્ટ કરીને અથવા પોતાની સાથે થોડો નાસ્તો અને પાણી લઇ તમારે કાલપેટ્ટાથી મેપાડ્ડી (Meppady) પહોંચવું પડશે. અહીંયાથી ચેમ્બ્રા પીક માટેનો રસ્તો તમને ગૂગલ મેપ કે સ્થાનિક લોકોને પૂછીને મળી જશે.

   ચેમ્બ્રા પીક પર જતા આટલું ધ્યાન રાખવું

   - ચેમ્બ્રા પીક તરફના રસ્તે થોડે સુધી જ તમારું વાહન જશે. (જો તમારી પાસે 4x4 વ્હીકલ હશે તો અલગ વાત છે)
   - આ રોડ પર ખૂબ જ ખાડા હોવાથી સ્વિફ્ટ, ઇન્ડિગો, ઇટિયોસ જેવી કાર અહીં આગળ નહીં જઇ શકે.
   - આ રૂટ પર લોકલ જીપ ચાલે છે, જે અંદાજે 600 રૂપિયા લઇ તમને ચેમ્બ્રા પીકના સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી લઇ જશે.
   - ચેમ્બ્રા પીક ટ્રેકિંગનો સમય સવારે 7થી બપોરના 2 સુધીનો છે.
   - તમારું વાહન ટ્રેકિંગના સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચે તે પહેલા રસ્તામાં કેરળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે તમારે ટિકિટ્સ લેવાની રહેશે. ટ્રેકિંગ ફી 750 રૂપિયા છે. અહીં તમારી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ગાઇડને પણ મોકલવામાં આવે છે. કેમેરા ફી તથા અન્ય ફી અંગે આગળ તમે વાંચી શકશો.
   - અહીંથી આગળ વધીને તમે ચેમ્બ્રા પીકના સ્ટાર્ટિંગ પોઇન્ટે પહોંચશો.

   આગળ જાણો ચેમ્બ્રા પીકના ટ્રેકિંગ અંગે

  • ચેમ્બ્રા પીકનું કૂર્ગ અને ઊટીથી અંતર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેમ્બ્રા પીકનું કૂર્ગ અને ઊટીથી અંતર

  • ચેમ્બ્રા પીક માટેના કેરળ જંગલ ખાતાની પરમિશન અને ટિકિટનો દર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેમ્બ્રા પીક માટેના કેરળ જંગલ ખાતાની પરમિશન અને ટિકિટનો દર

  • ટ્રેકના સ્ટાર્ટિંગ પોઇન્ટથી ચેમ્બ્રા શિખર આટલું સુંદર દેખાય છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેકના સ્ટાર્ટિંગ પોઇન્ટથી ચેમ્બ્રા શિખર આટલું સુંદર દેખાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હાર્ટ લેક દિલ આકારનું તળાવ| heart shape lake at chembra peak kerala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `