ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» ગુજરાતમાં અહીં બન્યો છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો ટિકિટનો ભાવ । biggest water park in gujarat

  ગુજરાતમાં અહીં બન્યો છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો ટિકિટનો ભાવ

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 06:21 PM IST

  સૌથી મોટો વોટરપાર્ક આણંદના બોરસદ શહેર નજીક બનાવવામાં આવ્યો છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની સાથે એડ્વેન્ચર એક્ટિવિટીઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો લાભ લેવા માગો છો તો આ માટે તમે આણંદ જિલ્લામાં જઇ શકો છો. જ્યાં સૌથી મોટો વોટરપાર્ક બનાવવામાં આવ્યો છે. જેને એન્જોય સિટી નામ આપવામાં આવ્યું છે જે આણંદના બોરસદ શહેર નજીક બનાવવામાં આવ્યું છે. આ માત્ર વોટરપાર્ક નથી પરંતુ ત્યાં અનેક એક્ટિવિટીઝનો આનંદ ઉઠાવી શકો છો.

   વોટર પાર્કની ટિકિટ

   20 એપ્રિલ 2018થી આ વોટરપાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવનારો છે. આ સ્થળે અનેક પ્રકારની એક્ટિવિટીઝ અને એમેનિટીઝ બનાવવામાં આવી રહી છે. જોકે હાલ માત્ર વોટરપાર્ક જ તૈયાર કરવામાં આવ્યો છે. વોટરપાર્કની ટિકિટમાં 999 + tax પુખ્તવયના માટે, 699 + tax 6થી 12 વર્ષના બાળકો માટે અને 699 + tax વડિલો માટે નક્કી કરવામાં આવી છે. આ વોટરપાર્ક અમદાવાદથી 108 કિ.મી., વડોદરાથી 40 કિ.મી., આણંદથી 35 કિ.મી., સુરતથી 172 કિ.મી. દૂર આવેલો છે.

   શું છે ખાસ

   આ વોટર પાર્કમાં 73 પ્રકારની સુવિધાઓ, 150 પાર્ક રાઇડ્સ, 280 હોટલ રૂમની વ્યવસ્થા છે. 200 એકર જમીનમાં બનેલા એન્જોય સિટીમાં તમને વોટર પાર્ક રાઇડ, એમ્યૂઝમેન્ટ પાર્ક, ક્લબ હાઉસ, થીમ પાર્ક, થીમ હોટલ રૂમ, રિવર ફ્રન્ટ, એડ્વેન્ચર પાર્ક, ક્લબ હાઉસ એમેનિટિઝ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સસ, ટેમ્પલ એમિનિટિઝ, હોટલ એમેનિટિઝ, સ્પિરિચ્યૂઅલ એક્ઝિબિશન અને ફ્લાવર ગાર્ડન જેવી એક્ટિવિટીમાં ભાગ લઇ શકો છો. તેમજ શોપિંગ માટે સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો આ એક્ટિવિટીઝનો ઉઠાવી શકો છો લાભ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગુજરાતમાં અહીં બન્યો છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો ટિકિટનો ભાવ । biggest water park in gujarat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `