ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» ગોવાનો સૌથી સિક્રેટ બીચ virgin beautiful beach of Goa

  ગૂગલ મેપમાં પણ નહીં જડે ગોવાના આ સુંદર બીચનો રસ્તો, તમે કેવી રીતે પહોંચશો?

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 07:21 PM IST

  અત્યંત બ્યૂટીફુલ લોકેશન પર આવેલો છે બટરફ્લાય બીચ, ફોરેનર્સમાં પોપ્યુલર
  • ગોવાનો બટરફ્લાય બીચ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોવાનો બટરફ્લાય બીચ

   યુટિલિટી ડેસ્કઃ બીચ વેકેશન માટે ભારતમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે. ગોવા ફરવા જતાં લોકો મોટાભાગે નોર્થ ગોવાના બીચ પર જ મ્હાલતા હોય છે, પરંતુ આ બીચ પર શાંતિભર્યો માહોલ ભાગ્યેજ મળશે. આજે તમને ગોવાના અત્યંત સુંદર અને સિક્રેટ ગણાતા બટરફ્લાય બીચ અંગે તમને જણાવીશું. અત્યંત શાંત અને સુંદર લોકેશનવાળો આ બીચ ફોરેનર્સમાં અત્યંત પોપ્યુલર છે.

   લોકેશન

   - બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં છે.
   - આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક છે.
   - ગૂગલ મેપના સહારે જો તમે બટરફ્લાય બીચ જવાનું વિચારતા હો તો થોડું અઘરું છે, કારણ કે ગૂગલ મેપ પર પણ બટરફ્લાય બીચ સુધી પહોંચાડતો પરફેક્ટ રૂટ નથી.
   - બટરફ્લાય બીચ ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલો છે આથી અહીં કાર, બાઇક કે બસ દ્વારા પહોંચવું શક્ય નથી.

   કેવી રીતે જવાય

   - જો તમારે બોટથી જવું હોય તો પાલોલેમ બીચ કે અગોન્ડા બીચથી બોટ બાંધી શકો છો. સામાન્ય રીતે સીઝન પ્રમાણે 1000થી 1200 રૂપિયામાં (આવવા-જવાના) બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો. જો કે, આ સ્થળ ગાઢ જંગલોની વચ્ચે છે આથી અહીં પીવાનું પાણી કે ખાવાનું કંઇ મળશે નહીં, આથી તે વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે.
   - જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનું રહેશે.
   - લેપર્ડ વેલી લખેલી દીવાલ દેખાય ત્યાંથી તમારે ડાબી બાજુ વળવાનું રહેશે. ગૂગલ મેપના સહારે તમારે જંગલમાં અંદર પ્રવેશવાનું રહેશે અને એક ચોક્કસ સ્થાનથી ગૂગલ મેપનું નેવિગેશન અટકી જશે ત્યાંથી તમારે ડાબી તરફ જવાનું રહેશે.
   - અહીં જવા માટે તમારે Jeep થાર જેવું 4X4 વ્હીકલ અથવા રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇકની જરૂર પડશે.
   - જંગલવાળા રસ્તે લોકોની અવરજવર અત્યંત ઓછી છે, આથી અહીં તમે ગ્રૂપમાં જ જજો. એકલા ફસાઇ જશો તો જંગલમાં ખોવાઇ જવાનો પણ ડર છે.
   - શક્ય હોય તો આ સ્થળના જાણકાર વ્યક્તિને તમારી સાથે અવશ્ય લેજો જેથી તમારી મજા સજામાં ન બદલાઇ જાય.

   આગળ જુઓ ગૂગલ મેપમાં ન જડે તેવા ગોવાના અત્યંત સુંદર બીચના ફોટોગ્રાફ્સ

  • બટરફ્લાય બીચ અત્યંત ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, આથી અહીં ખૂબ જ ઓછા ટૂરિસ્ટ જોવા મળે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બટરફ્લાય બીચ અત્યંત ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, આથી અહીં ખૂબ જ ઓછા ટૂરિસ્ટ જોવા મળે છે

   યુટિલિટી ડેસ્કઃ બીચ વેકેશન માટે ભારતમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે. ગોવા ફરવા જતાં લોકો મોટાભાગે નોર્થ ગોવાના બીચ પર જ મ્હાલતા હોય છે, પરંતુ આ બીચ પર શાંતિભર્યો માહોલ ભાગ્યેજ મળશે. આજે તમને ગોવાના અત્યંત સુંદર અને સિક્રેટ ગણાતા બટરફ્લાય બીચ અંગે તમને જણાવીશું. અત્યંત શાંત અને સુંદર લોકેશનવાળો આ બીચ ફોરેનર્સમાં અત્યંત પોપ્યુલર છે.

   લોકેશન

   - બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં છે.
   - આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક છે.
   - ગૂગલ મેપના સહારે જો તમે બટરફ્લાય બીચ જવાનું વિચારતા હો તો થોડું અઘરું છે, કારણ કે ગૂગલ મેપ પર પણ બટરફ્લાય બીચ સુધી પહોંચાડતો પરફેક્ટ રૂટ નથી.
   - બટરફ્લાય બીચ ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલો છે આથી અહીં કાર, બાઇક કે બસ દ્વારા પહોંચવું શક્ય નથી.

   કેવી રીતે જવાય

   - જો તમારે બોટથી જવું હોય તો પાલોલેમ બીચ કે અગોન્ડા બીચથી બોટ બાંધી શકો છો. સામાન્ય રીતે સીઝન પ્રમાણે 1000થી 1200 રૂપિયામાં (આવવા-જવાના) બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો. જો કે, આ સ્થળ ગાઢ જંગલોની વચ્ચે છે આથી અહીં પીવાનું પાણી કે ખાવાનું કંઇ મળશે નહીં, આથી તે વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે.
   - જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનું રહેશે.
   - લેપર્ડ વેલી લખેલી દીવાલ દેખાય ત્યાંથી તમારે ડાબી બાજુ વળવાનું રહેશે. ગૂગલ મેપના સહારે તમારે જંગલમાં અંદર પ્રવેશવાનું રહેશે અને એક ચોક્કસ સ્થાનથી ગૂગલ મેપનું નેવિગેશન અટકી જશે ત્યાંથી તમારે ડાબી તરફ જવાનું રહેશે.
   - અહીં જવા માટે તમારે Jeep થાર જેવું 4X4 વ્હીકલ અથવા રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇકની જરૂર પડશે.
   - જંગલવાળા રસ્તે લોકોની અવરજવર અત્યંત ઓછી છે, આથી અહીં તમે ગ્રૂપમાં જ જજો. એકલા ફસાઇ જશો તો જંગલમાં ખોવાઇ જવાનો પણ ડર છે.
   - શક્ય હોય તો આ સ્થળના જાણકાર વ્યક્તિને તમારી સાથે અવશ્ય લેજો જેથી તમારી મજા સજામાં ન બદલાઇ જાય.

   આગળ જુઓ ગૂગલ મેપમાં ન જડે તેવા ગોવાના અત્યંત સુંદર બીચના ફોટોગ્રાફ્સ

  • બટરફ્લાય બીચ એડવેન્ચર પ્રિય લોકો અને ફોરેનર્સ વચ્ચે ખૂબ પોપ્યુલર છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બટરફ્લાય બીચ એડવેન્ચર પ્રિય લોકો અને ફોરેનર્સ વચ્ચે ખૂબ પોપ્યુલર છે

  • બટરફ્લાય બીચ અત્યંત દુર્ગમ વિસ્તારમાં છે, અહીં તમને પીવાનું પાણી કે ખોરાક નહીં મળે આથી જ્યારે પણ જાઓ ત્યારે નાસ્તા-પાણીની યોગ્ય વ્યવસ્થા કરીને જજો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બટરફ્લાય બીચ અત્યંત દુર્ગમ વિસ્તારમાં છે, અહીં તમને પીવાનું પાણી કે ખોરાક નહીં મળે આથી જ્યારે પણ જાઓ ત્યારે નાસ્તા-પાણીની યોગ્ય વ્યવસ્થા કરીને જજો.

   યુટિલિટી ડેસ્કઃ બીચ વેકેશન માટે ભારતમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે. ગોવા ફરવા જતાં લોકો મોટાભાગે નોર્થ ગોવાના બીચ પર જ મ્હાલતા હોય છે, પરંતુ આ બીચ પર શાંતિભર્યો માહોલ ભાગ્યેજ મળશે. આજે તમને ગોવાના અત્યંત સુંદર અને સિક્રેટ ગણાતા બટરફ્લાય બીચ અંગે તમને જણાવીશું. અત્યંત શાંત અને સુંદર લોકેશનવાળો આ બીચ ફોરેનર્સમાં અત્યંત પોપ્યુલર છે.

   લોકેશન

   - બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં છે.
   - આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક છે.
   - ગૂગલ મેપના સહારે જો તમે બટરફ્લાય બીચ જવાનું વિચારતા હો તો થોડું અઘરું છે, કારણ કે ગૂગલ મેપ પર પણ બટરફ્લાય બીચ સુધી પહોંચાડતો પરફેક્ટ રૂટ નથી.
   - બટરફ્લાય બીચ ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલો છે આથી અહીં કાર, બાઇક કે બસ દ્વારા પહોંચવું શક્ય નથી.

   કેવી રીતે જવાય

   - જો તમારે બોટથી જવું હોય તો પાલોલેમ બીચ કે અગોન્ડા બીચથી બોટ બાંધી શકો છો. સામાન્ય રીતે સીઝન પ્રમાણે 1000થી 1200 રૂપિયામાં (આવવા-જવાના) બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો. જો કે, આ સ્થળ ગાઢ જંગલોની વચ્ચે છે આથી અહીં પીવાનું પાણી કે ખાવાનું કંઇ મળશે નહીં, આથી તે વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે.
   - જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનું રહેશે.
   - લેપર્ડ વેલી લખેલી દીવાલ દેખાય ત્યાંથી તમારે ડાબી બાજુ વળવાનું રહેશે. ગૂગલ મેપના સહારે તમારે જંગલમાં અંદર પ્રવેશવાનું રહેશે અને એક ચોક્કસ સ્થાનથી ગૂગલ મેપનું નેવિગેશન અટકી જશે ત્યાંથી તમારે ડાબી તરફ જવાનું રહેશે.
   - અહીં જવા માટે તમારે Jeep થાર જેવું 4X4 વ્હીકલ અથવા રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇકની જરૂર પડશે.
   - જંગલવાળા રસ્તે લોકોની અવરજવર અત્યંત ઓછી છે, આથી અહીં તમે ગ્રૂપમાં જ જજો. એકલા ફસાઇ જશો તો જંગલમાં ખોવાઇ જવાનો પણ ડર છે.
   - શક્ય હોય તો આ સ્થળના જાણકાર વ્યક્તિને તમારી સાથે અવશ્ય લેજો જેથી તમારી મજા સજામાં ન બદલાઇ જાય.

   આગળ જુઓ ગૂગલ મેપમાં ન જડે તેવા ગોવાના અત્યંત સુંદર બીચના ફોટોગ્રાફ્સ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગોવાનો સૌથી સિક્રેટ બીચ virgin beautiful beach of Goa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `