ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Travel» વૈષ્ણવદેવીથી ભૈરવ મંદિર, Alternate Route To Vaishno Devi Shrine Opened To Pilgrims

    વૈષ્ણવ દેવી પછી ભૈરવ મંદિર પહોંચવું થયું સહેલું, ભક્તો માટે સારા સમાચાર

    divyabhaskar.com | Last Modified - May 21, 2018, 03:51 PM IST

    હવે માતા વૈષ્ણવ દેવીનાં દર્શન બાદ ભૈરવજીનાં દર્શન કરવાં સહેલાં છે
    • 25 મેથી શરૂ થશે ટેસ્ટિંગ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      25 મેથી શરૂ થશે ટેસ્ટિંગ

      યુટિલિટિ ડેસ્ક: હવે માતા વૈષ્ણવ દેવીનાં દર્શન બાદ ભૈરવજીનાં દર્શન કરવાં સહેલાં છે. માં વૈષ્ણવદેવીની પવિત્ર ગુફાથી ભૈરવજીના મંદિર સુધી 3 મિનિટમાં પહોંચી શકાય છે.


      માતા વૈષ્ણવ દેવીના ભવનથી ભૈરવ મંદિર સુધી યાત્રી રોપ-વે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ પીએમ મોદીએ તેનું ઉદઘાટન કર્યું છે. આ રોપ-વે દ્વારા માત્ર 3 જ મિનિટમાં પહુંચી શકાય છે ભૈરવ મંદિર સુધી. તેનું ભાડું પણ ખૂબજ ઓછું રાખવામાં આવ્યું છે. વૈષ્ણવ દેવી શ્રાઇન બોર્ડના એડિશનલ સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર એક શ્રદ્ધાળુને આ માટે 100 રૂપિયા આપવાના રહેશે.


      25 મેથી શરૂ થશે ટેસ્ટિંગ:


      - ભૈરવ મંદિર માટે રોપ-વેની ટેસ્ટિંગ 25 મેથી શરૂ થશે. આ 15 જૂન સુધી ચાલશે.

      - આ દરમિયાન ચેક કરવામાં આવશે કે, તેમાં કોઇ ભૂલ-ચૂક તો નથી રહી ગઈ ને અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચેક કરવામાં આવશે.

      - એકવાર પહેલાં પણ થઈ ચૂક્યું છે પરીક્ષણ. ત્યારે તે સફળ રહ્યું હતું.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો તારકોટેના નવા માર્ગ વિશે....

    • તારકોટે માર્ગનું ઉદઘાટન કર્યું પીએમએ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      તારકોટે માર્ગનું ઉદઘાટન કર્યું પીએમએ

      યુટિલિટિ ડેસ્ક: હવે માતા વૈષ્ણવ દેવીનાં દર્શન બાદ ભૈરવજીનાં દર્શન કરવાં સહેલાં છે. માં વૈષ્ણવદેવીની પવિત્ર ગુફાથી ભૈરવજીના મંદિર સુધી 3 મિનિટમાં પહોંચી શકાય છે.


      માતા વૈષ્ણવ દેવીના ભવનથી ભૈરવ મંદિર સુધી યાત્રી રોપ-વે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ પીએમ મોદીએ તેનું ઉદઘાટન કર્યું છે. આ રોપ-વે દ્વારા માત્ર 3 જ મિનિટમાં પહુંચી શકાય છે ભૈરવ મંદિર સુધી. તેનું ભાડું પણ ખૂબજ ઓછું રાખવામાં આવ્યું છે. વૈષ્ણવ દેવી શ્રાઇન બોર્ડના એડિશનલ સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર એક શ્રદ્ધાળુને આ માટે 100 રૂપિયા આપવાના રહેશે.


      25 મેથી શરૂ થશે ટેસ્ટિંગ:


      - ભૈરવ મંદિર માટે રોપ-વેની ટેસ્ટિંગ 25 મેથી શરૂ થશે. આ 15 જૂન સુધી ચાલશે.

      - આ દરમિયાન ચેક કરવામાં આવશે કે, તેમાં કોઇ ભૂલ-ચૂક તો નથી રહી ગઈ ને અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચેક કરવામાં આવશે.

      - એકવાર પહેલાં પણ થઈ ચૂક્યું છે પરીક્ષણ. ત્યારે તે સફળ રહ્યું હતું.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો તારકોટેના નવા માર્ગ વિશે....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વૈષ્ણવદેવીથી ભૈરવ મંદિર, Alternate Route To Vaishno Devi Shrine Opened To Pilgrims
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `