ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» Cassie De Pecol, the first woman to visit every country in the world

  ફરવાનો એટલો ગાંડો શોખ કે માત્ર 18 મહિનામાં આ છોકરી પૂરી દુનિયા ફરી વળી

  divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 04:02 PM IST

  27 વર્ષની કેસીએ માત્ર 18 મહિનાની અંદર દુનિયાનાં તમામ દેશોમાં ફરીને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું
  • ફરવાનો એટલો ગાંડો શોખ કે માત્ર 18 મહિનામાં આ છોકરી પૂરી દુનિયા ફરી વળી

   દુનિયામાં અનેક એવા લોકો પડ્યા છે જે પોતાના જુસ્સાથી કઈં પણ કરી શકે છે.આવી જ એક સાહસી પોર્ટુગિઝ યુવતી છે કેસી દે પીકોલ. 27 વર્ષની કેસીએ માત્ર 18 મહિના અને 26 દિવસની અંદર દુનિયાનાં તમામ દેશોમાં ફરીને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.આ પહેલાનો રેકોર્ડ 3 વર્ષ અને 3 મહિનાનો હતો. આટલા ઓછા સમયમાં કેસીએ દુનિયામાં ભરનાં 196 દેશોમાં યાત્રા કરી છે. આ દરમિયાન એણે કુલ 255 વખત વિમાનમાં સફર ખેડી કરી હતી. જે માટે એણે અલગ-અલગ કુલ પાંચ પાસપોર્ટની જરૂર પડી હતી. પોતાની આ જર્નીમાં એણે દરેક દેશમાં બેથી પાંચ દિવસ વિતાવ્યા હતા. આ જર્ની પૂરી કરવા માટે તેને 72 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ રકમ માટે એને અનેક સ્પૉન્સર્સ મદદ કરી હતી. એણે પોતાની આ જર્નીને કેમેરમાં કેદ કરી છે અને ટૂંક સમયા તે તેનાં પરથી ડોક્યૂમેન્ટ્રી પણ બનાવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cassie De Pecol, the first woman to visit every country in the world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `