Divya Bhaskar

Home » Lifestyle » Travel » Best weekend planner for Holidays

2018 ના બેસ્ટ Weekend પ્લાન. જાણો કયું વેકેશન ક્યાં કરવું જોઈએ?

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 01:24 PM

અમે જણાવીશું 2018 માં વાતાવરણને અનૂકુળ બેસ્ટ Weekend પ્લાન. જાણો કયું વેકેશન ક્યાં કરવું જોઈએ?

  • Best weekend planner for Holidays

    અમે જણાવીશું 2018 માં વાતાવરણને અનૂકુળ બેસ્ટ Weekend પ્લાન. જાણો કયું વેકેશન ક્યાં કરવું જોઈએ? 2018 ના બેસ્ટ Weekend પ્લાન.. 1. ન્યૂ યર (Dec 30 થી Jan 1)- ગોવા, જયપુર, માઉન્ટ આબુ, દાર્જિલિંગ, મહાબલેશ્વર - 2. રીપબ્લિક ડે (Jan 26 થી Jan 28) - બિકાનેર, ખજૂરાહો, અંદમાન-નિકોબાર આઈસલેન્ડ.. 3. મહા શિવરાત્રિ ( Feb 10 થી Feb 13)- જૈસલમેર, કાઝિરંગા નેશનલ પાર્ક, લક્ષ્યદ્વીપ.. 4. હોળી (March 2 થી March 4)- રણથમ્બોર નેશનલ પાર્ક, સિક્કિમ, તવંગ, કોડાઈકનાલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending