તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 12 EERIE PLACES IN THE WORLD THAT’LL GIVE YOU GOOSE BUMPS

12 વિચિત્ર પ્રવાસન સ્થળ, જ્યાં થાય છે અગોચર વિશ્વનો અનુભવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : અકોડેસ્વા ફેટિશ માર્કેટ, ટોગો)
લાઈફસ્ટાઈલ ડેસ્ક : જો તમે કઠળ કાળજાના છો, અને ભૂતપ્રેતમાં વિશ્વાસ રાખો છો, તો આ પ્રવાસન સ્થળમાં તમને ચોક્કસથી રસ પડશે. આજે અમે તમને વિશ્વના એવા 12 પ્રવાસન સ્થળ વિશેની વાત કરવાના છીએ, જ્યાં ભૂતપ્રેત કે આત્માઓનો વાસ હોવાનો લોકોને વિશ્વાસ અને ઘણી વખત અનુભવ થતો હોય છે. આવા જ અઘોચર સ્થળોની મુલાકાત લેવાનું પણ કેટલાક સાહસીક પ્રાવસીઓને પસંદ પડતું હોય છે. બસ તો આવા જ થ્રિલીંગ પ્રવાસન સ્થળ વિશે આજે અમે તમને માહિતી આપવાના છીએ, જેને વિશે જાણીને જ તમારા રૂંવાડા ઉભા થઈ જશે.
અકોડેસ્વા ફેટિશ માર્કેટ, ટોગો-
ટોગોનો અકોડેસ્વા ફેટિશ માર્કેટ એ હબ્સીઓ માટેનું એક પવિત્ર પૂજાનું સ્થળ છે. અહીં તમને દરેક પ્રકારના પ્રાણીના દરેક અંગ મળી રહેશે. જો તમે કોઈ ગુડલક ચાર્મ માટે કંઈ શોધી રહ્યો છો અથવા તો કોઈ તાવિજ કે જંતરમંતરનું માદળિયું ઈચ્છો તો તે તેમને અહીં મળી જશે. અગોચર વિશ્વમાં પૂજા-અર્ચના માટે જે પ્રકારના પ્રાણીઓની જરૂર હોય તે બધી જ અહીં તમને મળી રહેશે. આ માર્કેટમાં તમને કાળી વિદ્યા માટેનો બધો જ સરંજામ, સાધન સામગ્રી અહીં મળી રહેશે.

આવા બીજા કેટલાક સ્થળો વિશેની માહિતી મેળવવા માટે આગળની સ્લાઈડ્સમાં કરો ક્લિક...