મોજ-મસ્તીની સાથે રોમાંચ, આ છે દુનિયાના 10 બેસ્ટ વોટર પાર્ક્સ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ વાઇલ્ડ વાદી વોટર પાર્ક, દુબઇ, ઉનાઇટિડ અરબ અમિરાત)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે વેકેશનમાં વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને ફૂલ એન્ટરટેઇનમેન્ટ જોઇએ છે, તો તમે કોઇ એવા સ્થળે ફરવા જઇ શકો છો, જ્યાં વોટર પાર્ક્સ હોય. રજાઓમાં વોટર પાર્ક જવાનો આનંદ અલગ જ હોય છે. પાણીમાં રમવું, એડવેન્ચરસ વોટર રાઇડ્સ અને ફેમિલીની સાથે મોજમસ્તીની વચ્ચે આરામ કરવા માટે આ પરફેક્ટ સ્થળો છે. સ્વિમિંગ અને વોટર એક્ટિવિટિઝથી તમારું તમામ ટેન્શન દૂર થઇ જશે. અહીંનો એક્સપિરિયન્સ તમને લાઇફટાઇમ યાદ રહેશે. અહીં તમે રિલેક્સ ફિલ કરશો અને એન્ટરટેઇનમેન્ટનો ભરપૂર ડોઝ મળશે. આજે તમને દુનિયાના 10 બેસ્ટ વોટર પાર્ક્સ જ્યાં તમે રજાઓમાં જઇને મજા ઉઠાવી શકો છો.
વાઇલ્ડ વાદી વોટર પાર્ક, દુબઇ
આ દુબઇમાં બુર્જ અલ અરબ (દુબઇની લક્ઝરી હોટલ)ની સામે બનેલો છે. વાઇલ્ડ વાદીમાં 30 અલગ અલગ પ્રકારના હિંચકાઓ છે, જે બાળકો અને તેમની ફેમિલીને પસંદ આવલે છે. વાઇલ્ડ વાદીની થીમ અહીંની પ્રચલિત કહાનીમાં જૂહા નામના કેરેક્ટર પર બેઝ્ડ છે. છેલ્લાં દસ વર્ષોમાં વાઇલ્ડ વાદીને સેફ્ટી, ટેક્નોલોજી, ક્વોલિટી અને ટ્રેનિંગ માટે લોકલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળી ચૂક્યા છે.
અન્ય વોટર પાર્ક્સ અંગે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...