• Gujarati News
  • Verghese Kurien, Father Of White Revolution And His Life

શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. કુરિયનના જીવનની ખાસ વાતો પર એક નજર!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કુરિયને ડેરીઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત ડેરી એન્જિનિયર તરીકે કરી હતી
(તસવીરઃ ડો. વર્ગીસ કુરિયન)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દૂધનો પર્યાય બની ગયેલી વિશ્વવિખ્યાત અમુલ બ્રાન્ડ દ્વારા ગુજરાતના એક નાનકડા શહેર આણંદથી દેશની અમુલ્ય શ્વેતક્રાંતિને જન્મ આપનાર ડો. વર્ગીસ કુરિયને દૂધ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા કરેલી કામગીરી આંતરરાષ્ટ્રીય સ્તરે આજે પણ અજોડ લેખાય છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિ‌ટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લઈ ભારત આવેલા ડો. કુરિયને તૈયાર કરેલા ઓપરેશન ફ્લડના માળખાથી ગ્રામ્ય ક્ષેત્રે સૌથી મોટી રોજગારી યોજના અમલમાં આવી હતી. ગુજરાત સહિ‌ત દેશભરમાં સહકારી ધોરણે અને ખેડૂતો પાસે માલિકી હોય તે પ્રકારની ડેરી પ્રવૃત્તિને વેગ આપવા તેઓએ ઘણી ચઢતી પડતી જોઈ હતી.
સહકારી ક્ષેત્રે ડો. કુરિયનની કારકિર્દી અને અજાણી તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...