• Gujarati News
  • Understand The Meaning Of Different Gestures Around The World

આ દેશમાં વિક્ટરીના ઇશારાઓ કર્યા તો મળશે સજા, જાણો અન્ય signsના અર્થ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક દેશની પોતાની આગવી સંસ્કૃતિ અને સભ્યતાઓ હોય છે. એવામાં જો તમને દુનિયાના અલગ અલગ દેશોમાં જઇને હરવા-ફરવાનું પસંદ છે તો અહીં જતા પહેલા જે તે લોકો અને ત્યાંની સંસ્કૃતિ વિશે થોડું રિસર્ચ કરી લો. આ જાણકારી તમને જે તે દેશ અને ત્યાંના લોકોને જાણવામાં મદદગાર સાબિત થશે, એટલું જ નહીં પણ તમને શરમમાં મુકાતા પણ બચાવશે.
- યુનાઇટેડ કિંગડમઃ વિક્ટરીનો અર્થ થાય છે અપમાન
સામાન્ય રીતે વિક્ટરીનો અર્થ થાય છે જીત, પરંતુ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેને અપમાનનું પ્રતિક ગણવામાં આે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય દેશોમાં અલગ અલગ રીતિરિવાજો અંગે...