• Gujarati News
  • Know About Aprna Yadav, UP Leader Mulayamsinh Yadav's Daughter In Law

મોદીના વખાણ કરીનારા, મુલાયમસિંહના વહુ અપર્ણા છે ક્લાસિકલ સિંગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : અપર્ણા યાદવની ફાઈલ તસવીર)
લાઈફસ્ટાઈલ ડેસ્ક : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધી અને રામમનોહર લોહિયા સાથે કરી દીધી છે. જો કે અપર્ણાના આ નિવેદનને રાજનીતિક હિતાર્થ વગર તોલવામાં આવી રહ્યુ છે. રાજનીતિક પરિવારની વહૂ હોવા છતાં અપર્ણાની પોતાની રાજનીતિ કરતા અલગ એક છબી છે. આવો જાણીએ અપર્ણા વિશેની અજાણી વાતો અને જોઈએ તેની કેટલીક તસવીરો.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો અપર્ણા યાદવ વિશેની કેટલીક વાતો અને જુઓ કેટલીક તસવીરો...