ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Relationship» Which precautions should be taken while leaving your kids alone at home?

  બાળકને ઘરમાં એકલા મૂકી રહ્યા છો તો તેની સુરક્ષા માટે ધ્યાન રાખવી આ 4 વાતો!

  divyabhaskar.com | Last Modified - Dec 27, 2015, 03:28 PM IST

  બાળકને ઘરે એકલા મૂકતાં પહેલા ધ્યાન રાખવી 4 વાતો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બાળકને જ્યારે માતા-પિતા ઘરમાં એકલાં મૂકીને જતા હોય છે ત્યારે તેઓ જતા પહેલા બાળકોને કેટલીય સૂચનાઓ આપતા હોય છે કે કોઇ અજાણી વ્યક્તિનો ભરોસો ન કરવો. અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશવા ન દેવી. કોઇની આપેલી વસ્તુ ન ખાવી કે સૂંઘવી. કોઈ લાલચ આપે તો ફસાવું નહીં. રૂમ હંમેશાં અંદરથી લોક રાખવો. જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય અને ઘરમાં બાળક હોય ત્યારે બાળકને ઘરે એકલું મૂકવું કે નહીં તે સમસ્યા કાયમ પેરેન્ટ્સને સતાવતી હોય છે. તમારી આ જ સમસ્યાનું સમાધાન લાવવા આજે અમે તમને જણાવીશું કે બાળકને ઘરે એકલું મૂકતાં પહેલાં શું સાવધાની રાખવી જોઈએ...
    
   ઇમરજન્સી નંબર આપો
    
   બાળકને ઘરે એકલું મૂકતા પહેલાં જરૂરી ફોન નંબરનું લિસ્ટ કરીને બાળકને આપવું જોઇએ, તેથી જરૂર પડયે બાળક નંબર ડાયલ કરીને કોઇની મદદ લઇ શકે અથવા કોઈ સમસ્યા હોય તો ફોન કરીને જણાવી શકે. મોબાઇલ નંબર સાથે લેન્ડલાઇન નંબર પણ આપવા જોઇએ, કારણ કે બની શકે કે મોબાઇલની બેટરી લો હોય અથવા નેટવર્કમાં પ્રોબ્લેમ હોય.
    
   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકને એકલા મૂકતાં પહેલા કઈ-કઈ સાવચેતીઓ રાખવી...
    
   (તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Which precautions should be taken while leaving your kids alone at home?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `