તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 5 ટિપ્સ અપનાવી તમે પણ વધારી શકો છો તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જિંદગીમાં કોઈ પણ મુકામે પહોંચવા માટે જોશ, જુસ્સો અને આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. આ સેલ્ફ કોન્ફિડન્સ જ છે, જે તમને હારી ગયા બાદ ફરીથી ઊભા થઈ આગળ વધવાની પ્રેરણા આપે છે. તમને પોતાના ઉપર વિશ્વાસ છે તો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ અને રસ્તા પણ સરળ લાગવા લાગે છે. દુનિયામાં જેટલાં પણ સ્ટાર્સ છે, તે પોતાના સેલ્ફ કોન્ફિડન્સ થકી જ આકાશ આંબી રહ્યાં છે, તો ચાલો આજે આપણે પણ જાણીએ કે કેવી રીતે પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ વધારી શકાય છે...
Related Placeholder
વોર્ડરોબ
તમે જે રીતે ડ્રેસઅપ થાઓ છો, તેની ઇફેક્ટ પણ તમારા કોન્ફિડન્સ લેવલ ઉપર પડે છે. તમે સ્વયં પણ એ વાત અનુભવી હશે કે જ્યારે તમારી ડ્રેસિંગ સેન્સનાં કોઈ વખાણ કરે છે, તો તમારું કોન્ફિડન્સ લેવલ વધી જાય છે. એટલે સેલ્ફ કોન્ફિડન્સનો પહેલો નિયમ છે ડ્રેસ વેલ. તમે જેટલા ઇમ્પ્રેસિવ દેખાશો એટલો જ તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે. જ્યારે પણ તમે સારી રીતે ડ્રેસઅપ નથી થતાં, ત્યારે તમે ન તો કોઈ સાથે વાત કરતી વખતે કમ્ફર્ટેબલ હોવ છો, ન તો ક્યાંય બહાર જતી વખતે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે વધારી શકાય સેલ્ફ કોન્ફિડન્સ...
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)