• Gujarati News
  • Survey: Women Get Easily Intimate With Rich And Funny Partner

પૈસાદાર અને ફની પાર્ટનર સાથે મહિલાઓ સરળતાથી થાય છે ઇન્ટિમેટ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ
અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલબેનીમાં સાઇકોલોજિસ્ટ જ્યોર્જ ગૈલપ અને તેમના સહકર્મીઓએ હાથ ધરેલા એક સર્વેમાં એવું સત્ય સામે આવ્યું છે કે મહિલાઓને અમીર અને ફની પાર્ટનરની સાથે ઇન્ટિમેટ થવાની વધારે મજા આવે છે. આ સર્વેમાં યુનિવર્સિટીના એવા સ્ટુડન્ટ્સને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ રિલેશનશિપમાં છે. સર્વે એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો કે સેક્સ દરમિયાન મહિલાઓ ચરમ આનંદ પર ક્યારે પહોંચે છે.
આ સર્વેમાં એ વાત સામે આવી છે કે જે મહિલાનો પાર્ટનર ફની અને અમીર છે તો મહિલાઓને ઇન્ટિમેટ થવામાં વધારે મજા આવે છે. આ સિવાય પાર્ટનર આકર્ષક અને આત્મવિશ્વાસી છે તો મહિલાઓ આ સમય દરમિયાન પીક પર હોય છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, સર્વેમાં બહાર આવેલા કેટલાંક રોચક તથ્યો..