Love ka the end: કુશલ અને ગોહરની અંગત પળોની તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ગોહર ખાન, કુશલ ટંડન)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમામ લવસ્ટોરીઝ હેપ્પી એન્ડિંગવાળી હોય તેવું જરૂરી નથી. હાલમાં જ બિગ બોસ સ્પર્ધક કુશલ ટંડને આ જ શોમાં મળેલી તેની ગર્લફ્રેન્ડ ગોહર ખાન સાથે બ્રેકઅપ થયું હોવાની જાહેરાત કરી છે. કુશલે તેમના બ્રેકઅપનું એનાઉન્સમેન્ટ ટ્વીટર પર કર્યુ હતું.
આ સેલિબ્રિટી એકબીજાંને રિયાલિટી શો બિગબોસમાં મળી હતી, કુશલે આ જ શોમાં ગોહરને પ્રપોઝ કરી હતી. આ શોમાં તેઓની જોડી બન્યા બાદ કુશલ અને ગોહર સતત સાથે જોવા મળતા હતા. એટલું જ નહીં, તેઓએ ખતરોં કે ખિલાડી અને રાહત ફતેહ અલી ખાનના રોમેન્ટિક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યુ હતું. કુશલે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, હું અને ગોહર હવે એકબીજાંની સાથે નથી.

આગળની સ્લાઇડ્સમાં જૂઓ, કુશલ અને ગોહરની તસવીરો...