નિક અને કેનાઈની લવ સ્ટોરી કહે છે કે પ્રેમ માટે હાથ-પગ નહીં 'દિલ' જોઈએ

નીકના જીવન જીવવાનો જુસ્સો, તેનો સ્વભાવ જોઈને તે નીકના પ્રેમમાં પડી

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:29 PM
Love Story of Nick Vujicic and His Wife Kanae Miyahara

આપણી સ્ટોરીનો હિરો છે નીક વોયચિચ જે એક મોટીવેશનલ સ્પીકર છે અને કુદરતે તેને સામાન્ય લોકો જેવો નથી બનાવ્યો પરંતુ હિમ્મત સામાન્ય લોકો કરતાં ખૂબ જ વધારે આપી છે. નીકને

'તેત્રા-એમેલિઆ સિન્ડ્રોમ' નામની બીમારી છે. તેને જન્મથી જ હાથ-પગ નથી પરંતુ તે ક્યારેય તેની કમજોરી નથી બની.

X
Love Story of Nick Vujicic and His Wife Kanae Miyahara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App