રોજ 5 મિનિટ કરો આ ચમત્કારી+સરળ આસન, અસાધ્ય રોગો નહીં ફરકે પાસે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
- હલાસન છે એકદમ સરળ અને તેના લાભ છે ચમત્કારી
- આ આસન કરવાથી અંગવિકાર, અસમયે વૃધ્ધાવસ્થા, રક્તવિકાર, થાઈરોઈડ ગ્રંથિની સમસ્યાઓ દૂર થાય છે
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. આસનસિદ્ધિ વગર શરીરની જડતા તથા મનની ચંચલતાનું શમન થતું નથી. તમ અને રજોગુણનો નાશ તથા સત્વગુણની વૃદ્ધિ થતી નથી. એથી આસનસિદ્ધિ સાધક માટે અતિઆવશ્યક છે. સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. જ્યારે સાધક કોઈ એક આસનમાં ત્રણ કલાક સુધી સ્થિરતાથી ટકી શકે ત્યારે એની આસનસિદ્ધિ થઈ ગણાય.
પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે. આસનોની સાચી સંપૂર્ણ સમજ સાધકને પોતાની મેળે ભાગ્યે જ પડી શકે છે. માટે જ એને માટે અનુભવી ગુરૂનું માર્ગદર્શન ઉપયોગી ઠરે છે.
આગળ જાણો હલાસન આસનની વિધિ, તેના ફાયદા, સાવધાની વગેરેની સંપૂર્ણ માહિતી.....