પીરિયડ્સમાં હેવી બ્લીડિંગ અટકાવવા કરો આ 15માંથી કોઈ 1 ઘરેલુ ઉપચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગે મહિલાઓમાં પીરિયડ્સના સમયે વધુ બ્લીડિંગની સમસ્યા થઈ જતી હોય છે, જેના લીધે તેમના શરીરમાં લોહીનો અભાવ થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જો તમે હોર્મોનલ દવાઓ લેતા હોવ તો તેને બંધ કરી અસરદાર ઘરેલુ ઉપચારનો સહારો લેવો જોઈએ. જો તમે આ સમસ્યાને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું તો થાક, એનીમિયા, મૂડ સ્વિંગ જ નહીં સર્વાઇકલ કેંસરના પણ શિકાર થઈ શકો છો.
અત્યધિક બ્લીડિંગ થવાના કેટલાય કારણ હોઈ શકે છે જેમ કે હોર્મોનલ ચેંજેસ, ફાઇબ્રાઇડ, પેલ્વિકમાં સોજો, થાયરાઇડ વગેરે. પરંતુ જો તમને કોઈ બીમારી નથી અને છતાં પણ વધુ બ્લીડિંગ થાય છે તો તેનું કારણ દવાઓનું સેવન પણ હોઈ શકે છે. જો તમે આ ઘરેલુ ઉપયારના ઉપયોગથી લાભ નથી મળી રહ્યો અને રક્તસ્ત્રાવ 7 દિવસ કરતા વધુ થતો જ જઈ રહ્યો છે તો તમારે તરત જ સ્ત્રી રોગ નિષ્ણાત પાસે જવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કેટલાય એવા ઉપચાર જેનો ઉપયોગ કરી તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
આખા ધાણા
અડધા ગ્લાસ પાણીમાં થોડા આખા ધાણા ઉકાળો. જ્યારે પાણી સહેજ ઠંડુ થઈ જાય, ત્યારે તેને પીવું. તેનાથી તમને ઘણો આરામ મળશે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઘરેલુ ઉપચાર...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)