તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયદાકારી આદુંના આટલા નુક્સાન પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 લીંબુના રસમાં આદુું નાખી પીવાથી શરદી મટે છે . ફુદીનાનો તાજો રસ પીવાથી  શરદી મટે છે . કાળામરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી  શરદી મટે છે . આવી જ રીતે શરદી સિવાય પણ બીજાં ઘણાં બધા રોગો માટે આદુું એ ઘળી જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ રસોડામાં ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઘરમાં પણ ઘણી બધી બાબતોમાં ઘરઘથ્થું ઈલાજમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આદુના ફાયદાની સાથે આવો જાણીએ તેના નુક્સાન અને ઉપચાર
અન્ય સમાચારો પણ છે...