તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીંડા ખાવાથી મળે છે આ 10 મોટાં ફાયદાઓ, જાણીને રોજ ખાશો આ શાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીલાં શાકભાજીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધાં જ લીલાં શાકભાજી ખાવા જોઈએ. પરંતુ કેટલાક શાકભાજી એવા હોય છે જે ઘણાં પ્રકારની બીમારીઓમાં દવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. એવું જ એક ગુણકારી શાક છે ભીંડા.
ભીંડામાંથી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તો આજે અમે તમને ભીંડા ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.
કોણે ખાવા?
જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા શક્તિદાયક છે. ભીંડા જાતીય શક્તિ વધારનારા અને શુક્રવર્ધક હોવાથી નબળાઈ ધરાવતા પુરુષોએ ખાવા જોઈએ.
કોણે ન ખાવા?
ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન લેવા.
આગળ વાંચો ભીંડા ખાવાના અન્ય 9 જબરદસ્ત ફાયદાઓ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો