તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નહિં સાંભળ્યા હોય પાલકના અદ્ભૂત ગુણો, કાલથી જ શરૂ કરી દેશો ખાવાનું...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલક કે પાલખ એ એક સપુષ્પ વનસ્પતિ છે જેના પાન ભાજી તરીકે ખવાય છે. પાલક એ એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ સ્પીનાશીયા ઓલેરેશીયા છે. આ વનસ્પતિ મધ્ય એશિયા તથા નૈઋત્ય એશિયાની વતની છે. પાલકમાં રહેલા અજૈવિક નાઇટ્રેટના કારણે તેના સેવનથી સ્નાયુઓ ઘણાં મજબૂત બને છે.  નહિં સાંભળ્યા હોય પાલકના અદ્ભૂત ગુણો, કાલથી જ શરૂ કરી દેશો ખાવાનું...
અન્ય સમાચારો પણ છે...