તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્યાન રાખજોઃ સીમિત માત્રામાં મધ ખાવાથી મળશે ફાયદા, નહીંતર થશે 9 નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજિંદી ડાયટમાં સીમિત માત્રામાં મધને સામેલ કરવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. મધમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ ઈમ્યૂનિટી પાવર વધારી બીમારીઓથી બચાવે છે. રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચુકી છે કે મધ ખાવા અને લગાવવાથી સ્કિન હેલ્ધી રહે છે.
 
મધમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન બી જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. મધ શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીરને ડિટોક્સીફાઈ કરે છે. પણ તેની સાથે જ વધુ પ્રમાણમાં મધ ખાવાથી તેના ઘણાં સાઈડ ઈફેક્ટ્સ પણ થાય છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતાં નથી. મધ એ અનપ્રોસેસ્ડ ફૂડ છે. જેથી તેમાં જલ્દી બેક્ટેરિયા પેદા થાય છે. જે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં મધ ખાવાના 9 સાઈડ ઈફેક્ટ્સ જણાવીશું. જેથી તમે આગળ ધ્યાન રાખી શકો.
 
આગળ વાંચો વધુ પ્રમાણમાં મધ ખાવાથી થતાં અન્ય સાઈડ ઈફેક્ટ્સ વિશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો